Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 42
________________ ભગતવછલ કરૂણાસિંધુ, ભક્તોની ભક્તિ સુગંગ છે જી રાજ-મેરા..... (૩) જગતજનેતા શરણે રાખો, જિમ રાખ્યો ચરણે કુરંગ છે જી રાજ-મેરા, પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે મેં, શીશ ધરયો એ છંગ છે જી રાજ-મેરા..... (૪) ૧. ન લખી શકાય ૨. ન વીંધી શકાય ૩. પતંગિયાની જેવા કિર્તા શ્રી ન્યાયસાગરજી મ.. (આજિમ! કબ મિલે પરદેશી માતા હો-એ દેશી) સાહિબ ! કબ મિલે સસનેહી પ્યારા હો-સા કાયા કામિની જીઉસે ન્યારા, ઐસા કરત વિચાર હો-સા(૧) સુન સાંઈ ! જબ આન મિલાવું, તવ હમ મોહનગારા હો-સા(૨) મેં તો તમારી ખિદમતગારી, જૂઠ નહિ જે લારા' હો-સા (૩) શ્રમણ કહે સુત ઐન હમારા, ટારો વિષય-વિકારા હો-સા.(૪) સંયમ પાળો નિજ તન ગાળો, લેઈ અનુભવ લારા હો-સા (૫) થિઉકે સાચે હમ મન નાચે, ઘટમેં હોત ઉજારા હો-સા (૬) કહી નાકીના સંયમ લીના, ન રહ્યા કરન ઉધારા હો-સા(૭) વેદ ઉછેદી જાતી અભેદી, મેલે શાંતિ સુધારા હો-સા (૮) અચિરાનંદન શીતલ ચંદન, ન્યાયસાગર સુખકારા હો-સા (૯) ૧. પાછળ છે ૨. વચન ( ૨૮

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76