Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 40
________________ પણ કર્તા શ્રી મોહનવિજયજી મ.જી (રાગ સારંગ) શાંતિનિણંદ મહારાજ-જગતગુરૂ ! શાંતિનિણંદ મહારાજા અચિરાનંદન ભવિમનરંજન, ગુણનિધિ ગરીબનિવાજ–જગત (૧) ગર્ભ થકી જિણે ઇતિ નિવારી, હરષિત સુર નર કોડી જનમ થયે ચોસઠ ઇંદ્રાદિક, પદ પ્રણમે કર જોડી-જગત મૃગલંછન ભવિક તુષ (દુ:ખ) ગંજન કંચનવાન શરીર પંચમનાણી પંચમ ચક્રી, સોળસમો જિન ધીર-જગત રત્નજડિત ભૂષણ અતિસુંદર, આંગી અંગી ઉદાર અતિ ઉછરંગ ભગતિ નૌતની ગતી, ઉપશમ રસ દાતાર-જગત (૪) કરૂણાનિધિ ભગવાન કૃપાકર, અનુભવ ઉદિત આવાસ રૂપ-વિબુધનો મોહન પભણે, દીજે જ્ઞાન-વિલાસ-જગત ૧. ઉપદ્રવ ૨. નવી = ઉત્તમ ૩. ઊગ્યો ૪. મનરૂપ આવાસમાં @ કર્તા શ્રી રામવિજયજી મ. (અંબા બિરાજે છે એ દેશી) સુંદર શાંતિ નિણંદની, છબી રાજે છે, પ્રભુ ગંગાજલ-ગંભીર, કીરતિ ગાજે છે...... (૧) ગજપુરનયર સોહામણું, ઘણું દીપે છે વિશ્વસેન નરિંદનો નંદર, કંદર્પ જીપે છે.....(૨) અચિરામાતાયે ઉરે ધર્યો, મન જે છે મૃગલંછન કંચનવાન, ભાવઠ ભજે છે..... (૩)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76