Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
Tી કર્તા પૂ. શ્રી ભાવવિજયજી મ.
(રાગ સામેરી-વીરા તેરી ગતિ યું નઈ એ-દેશી.) શાંતિપ્રભુ ! સોહે પરમ-દયાલા સોલસમો જિન પંચમ ચકી, ગુણ ગાવે સુર–બાલા-શાંતિ (૧) વંશ -ઇક્ષાગ-સદન-વર દીપક, તેજ તપે અસરાલા દેહતણે વાને કરી આપે, જાચી ચંપકમાલા-શાંતિ (૨) વિશ્વસેન-નરવર-કુલ મંડણ, ખડે મોહ જંજાલા અચિરાનો નંદન ચિર પ્રતાપો, સચરાચર-પ્રતિપાલ-શાંતિ (૩) શ્યાલીસ ધનુષ માન તનુ રાજે, હથિણા ઉર ભૂપાલા જીવિત લાખ વરસ જસ સુંદર, મૃગ-લંછન સુકુમાલા-શાંતિ (૪) ગરૂડ યક્ષ નિરવાણિ દેવી, સેવિત ચરણ-મયાલા ભાવમુનિ જિનને સેવંતો, પામે લચ્છી વિશાલા-શાંતિ (૫).
૧. અપ્સરા ૨. ઇશ્વાકુવંશ રૂપ ઘરના શ્રેષ્ઠ દીપક ૩. અદ્વિતીય ૪. સુંદર ૫. મયાળા = સુંદર
( ૧૫

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76