SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Tી કર્તા પૂ. શ્રી ભાવવિજયજી મ. (રાગ સામેરી-વીરા તેરી ગતિ યું નઈ એ-દેશી.) શાંતિપ્રભુ ! સોહે પરમ-દયાલા સોલસમો જિન પંચમ ચકી, ગુણ ગાવે સુર–બાલા-શાંતિ (૧) વંશ -ઇક્ષાગ-સદન-વર દીપક, તેજ તપે અસરાલા દેહતણે વાને કરી આપે, જાચી ચંપકમાલા-શાંતિ (૨) વિશ્વસેન-નરવર-કુલ મંડણ, ખડે મોહ જંજાલા અચિરાનો નંદન ચિર પ્રતાપો, સચરાચર-પ્રતિપાલ-શાંતિ (૩) શ્યાલીસ ધનુષ માન તનુ રાજે, હથિણા ઉર ભૂપાલા જીવિત લાખ વરસ જસ સુંદર, મૃગ-લંછન સુકુમાલા-શાંતિ (૪) ગરૂડ યક્ષ નિરવાણિ દેવી, સેવિત ચરણ-મયાલા ભાવમુનિ જિનને સેવંતો, પામે લચ્છી વિશાલા-શાંતિ (૫). ૧. અપ્સરા ૨. ઇશ્વાકુવંશ રૂપ ઘરના શ્રેષ્ઠ દીપક ૩. અદ્વિતીય ૪. સુંદર ૫. મયાળા = સુંદર ( ૧૫
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy