________________
કર્તાઃ પૂ. શ્રી વિનયવિજયજી મ.શિ)
| (ઋષભનો વંશ રયણાયરો-એ દેશી) શાંતિજિનેસર સોળમો, પાંચમો ચક્રવર્તિ જાણો રે ચોસઠ સહસ વધૂ'ધણી, પ્રણમાં ખટ ખંડ રાણો રે-શાંતિ (૧) ઘોર વિઘન ધન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખદાવાનળ ઓલ્હવે, જિમ નવપ જલધર નીર રે-શાંતિ (૨) કીર્તિવિજય ઉવઝાયનો, વિનય વદે ઇમ વાણી રે શાંતિજિને સર સેવન, અવિહડ-પુણ્યની ખાણી રે-શાંતિ (૩) ૧. રાણી ૨. મેઘ ૩. પ્રબળ ૪. પવન ૫. નવા ૬. મેઘ
પણ કર્તા શ્રી હરખચંદજી મ. પણ
(રાગ-સારંગ) ચિત્ત ચાહત સેવા ચરનનકી-ચિત્તો વિશ્વસેન અચિરાજીકે નંદા, શાંતિનાથ સુખકરનનકી -ચિત્ત (૧) જનમ નગર હથિનાપુર જાકો, લંછન રેષા હિરનનકી તીસ અધિક દશ ધનુષ પ્રમાને, કાયા કંચનબરનનકી -ચિત્ત.(૨) કુરૂવંશકુલ લાખ વરસ થિતિ, શોભા સંજમ ધરનનકી કેવલજ્ઞાન અનંત-ગુણાકાર, કીરત તારન-તરનનકી -ચિત્ત (૩) તુમ બિન દેવ અવર નહીં ધ્યાઉં,મેં અપને મન પરનનકી હરખચંદ દાયક પ્રભુ શિવસુખ-ભીતિ મિટાવો મરનનકી -ચિત્ત(૪).
૧૬)