Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
જી કર્તા શ્રી જિનવિજયજી મ.જી (તાહરી આંખડીયે ઘર ઘાલ્યું ગહજો ગિરધારી-એ દેશી.) તું પારંગત ! તું પરમેસર ! વાલા મારા ! તું પરમારથ-વેદી તું પરમાતમ! તું પુરૂષોત્તમ! તુંહી અ-છેદી અવેદી રે મનના મોહનીયા; તાહરી કીકી કામણગારી રે જગના સોહનીયા-મન (૧) યોગી-અયોગી ભોગી-અભોગી, વાલા તું હીજ કામી-અનામી - તું હી અ-નાથ નાથ ! સહુ જગનો, આતમસંપદ રામી રે-મન (૨) એક અસંખ્ય અનંત અન્ચર, વાલા. અ-કળ-સકળ અવિનાશી અ-રસ અ-વર્ણ અ-ગંધ અ-ફાસી, તુંહીં અ–પાશી અ-નાશી રે -મન (૩) મુખ-પંકજ ભમરી પરે અમરી, વાલાતું હી સદા બ્રહ્મચારી સમોસરણ-લીલા અધિકારી, તુંહી જ સંયમ-ધારી રે-મન (૪) અચિરા-નંદન અચરિજ એહી, વાલાકહણીમાંહિ ન આવે ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિજ પાવે રે-મન (૫) ૧. અખંડ = સંપૂર્ણ ૨. વેદના ઉદય વિનાના ૩. ન કહી શકાય તેવા ૪. પાશ = ફંદા રહિત
(૨૧)

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76