SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જી કર્તા શ્રી જિનવિજયજી મ.જી (તાહરી આંખડીયે ઘર ઘાલ્યું ગહજો ગિરધારી-એ દેશી.) તું પારંગત ! તું પરમેસર ! વાલા મારા ! તું પરમારથ-વેદી તું પરમાતમ! તું પુરૂષોત્તમ! તુંહી અ-છેદી અવેદી રે મનના મોહનીયા; તાહરી કીકી કામણગારી રે જગના સોહનીયા-મન (૧) યોગી-અયોગી ભોગી-અભોગી, વાલા તું હીજ કામી-અનામી - તું હી અ-નાથ નાથ ! સહુ જગનો, આતમસંપદ રામી રે-મન (૨) એક અસંખ્ય અનંત અન્ચર, વાલા. અ-કળ-સકળ અવિનાશી અ-રસ અ-વર્ણ અ-ગંધ અ-ફાસી, તુંહીં અ–પાશી અ-નાશી રે -મન (૩) મુખ-પંકજ ભમરી પરે અમરી, વાલાતું હી સદા બ્રહ્મચારી સમોસરણ-લીલા અધિકારી, તુંહી જ સંયમ-ધારી રે-મન (૪) અચિરા-નંદન અચરિજ એહી, વાલાકહણીમાંહિ ન આવે ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિજ પાવે રે-મન (૫) ૧. અખંડ = સંપૂર્ણ ૨. વેદના ઉદય વિનાના ૩. ન કહી શકાય તેવા ૪. પાશ = ફંદા રહિત (૨૧)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy