SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શુ કર્તા : શ્રી હંસરત્નજી મ. નજી (ગેડુમાની દેશી) શ્રી શાંતિ-જિણોસર સોળમોરે, હાંજી! સાહેબ શરણાગત આધાર-તે રૂડો. ગુણનો આવાસ-તે રૂડો! ઉપગારી ખાસ-તે ગુણ ભવભયતાપ નિવારવારે, હોજી ! જગમાં જંગમ જે જલધાર-તે ગુણ (૧) મેઘરથ રાજાને ભવે રે, હાંજી ! દઢ સમકિત દેખી સુરરાજ'-તે ગુણ કરે પ્રશંસા જેહની રે, હાંજી ! સુરસાખી પ્રણમી શુભસાજ-તે ગુણ (૨) ઈંદ્ર-વચન અણમાનતો રે, હાંજી! એક અમર આવ્યો તેણે ઠામ-તે ગુણ શ્યને પારાપતિને છળે રે, હાંજી!પારખવા નૃપનો પરિણામ-તે ગુણ (૩) પોસામાં પારેવડો રે, હાંજી ! તન સાટે રાખે તે તામ –તે ગુણ તીર્થંકર-ચક્રીતણી રે, હાંજી! પદવી હોય બોધી અભિરામ-તે ગુણ (૪) પ્રગટ થઈ તે દેવતારે, હાંજી! પાય પ્રણમી પોહોતો નિજ ઠામ-તે ગુણ તિમાંથી પ્રભુજી ત્રીજે ભવે રે, અચિરા ઉરે લીધો અવતાર –તે ગુણ (૫) પાલીને ચક્રીપણું રે, હાંજી ! ખટખંડ પૃથ્વીરાજય પંડૂર-તે ગુણ, દાન દઈ દીક્ષા ગ્રહીરે, હાંજી ! પામ્યા કેવળનાણ સનૂર-તે ગુણ (૬) કીધી સંઘની સ્થાપના રે, હાંજી શાંતિસર સાહેબ સુખદાય-તે ગુણ પંચમગતિ પામ્યા પ્રભુ રે, હાંજી ! હંસરતન હરખીગુણ ગાય-તે ગુણ (૭) ૧. ઇંદ્ર ૨. દેવોની સમક્ષ ૩. સીંચાણો ૪. કબૂતર
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy