SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શિ કર્તા શ્રી ઉદયરત્નજી મ. પોસહમાં પારેવડો રાખ્યો, શરણ લેઈ રે તન માટે જીવાડ્યો અભય-દાન દઈ રે-પોસહ (૧) અનાથ જીવનો નાથ કહાવે, ગુણનો ગેહી રે તો મુજને પ્રભુ ! તારતાં કહો, એ વાત કેહિ રે ? પોસહ (૨) ગરીબ-નિવાજ ! તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે ઉદયરત્ન પ્રભુ ! તુજશું બાંધી, પ્રીત અ-છેડી રે-પોસહ (૩) ણિી કર્તા: શ્રી જિનવિજયજી મ. (વીરમાતા પ્રિતી કારિણી-એ દેશી) શાંતિ-જિન ચરણકજ-સેવના, પાવના પરમ-ગુણ ધામ રે પાપના તાપ શમાવવા, બાવનાચંદન-ઠામ રે-શાંતિ (૧) સિહી-તિગ તિનિ પ્રક્ષિUTI, પૂલા-તિગ ત્રિવિધ પ્રકારે તિનિ મુદ્રા અવસ્થા -તિગ, ભાવ વિશદ પરિણામ રે-શાંતિ (૨) મનિષા વારરાય પુંજવી, તિત્નિ વદંના તાન રે દક્ષિણ-વામ-પચ્છમ દિશે, જોવું નહિ ત્રિવિધ નિધાન રે-શાંતિ(૩) પાંચ હિમ પ્રણિધાન -તિગ, મવગ્રહ તિનિ-દિશિ હોય રે ચંદ્રના તિગ દશ શારીતિના, ઠંડી નિજ કર્મમલ ધોય રે-શાંતિ(૪) તામસી રાજસી પરિહરી, સાત્વિક ભક્તિ સુખ-હેતુ રે શુદ્ધિ-સગ ખટ ગુણે શોભતી, રોપતી સમકિત-કેત રે-શાંતિ (પ) પીઠિકા ધર્મ-પ્રસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે એકસો આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ યોગીશરે-શાંતિ (૬) ભાવથી સેવા સાધુને, જ્ઞાન-દંસણ-ચરણ રૂ૫ રે અમૃત-અનુષ્ઠાનશ્ય આદરે, હોય જિન-પદ-ભૂપરે-શાંતિ (૭) ૨૦)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy