________________
O
૧૧
હાથિ પ્રભુજી નૈ વાત વણાતાં, અવર વાતાં૨ી વાતાં હો સાહિબ કેવલ કાયા૰ એકજ પ્યારા૰ પરગટ ભગત નવાની કાંઈ ભાવરી ભાઈલ, કૈ કલિયુગ વાય॰ લગાઈ હો. જનની નર૦ સારી ભારી પરગટ૰-પ્રભુજી૰(૬) પ્રભુ પરકાસો ચૂક॰ જ કાંઈ, કહો કયસી આસાનતા પાઈ ? સાહિબ કેવલ૦ કાયા એકજ પ્યારા૦ સોવત જાગત તોરો ધ્યાંન જ ધ્યાવું, ગાયો તુજ હું ગાવું હો જનની નર૦ સારી ભારી ૫૨ગટ-પ્રભુજી(૭) અબકી બે૨ પ્રભુ મોજ ન પાઉં, કહો કુણ જાંચણ જાવું હો સાહિબ કેવલ કાયા એકજ પ્યારા પ્રભુજી કુંડ કપટ ધુતારા તારો, અમને ક્યાંય વિસારો હો જનની નર સારી ભારી પરગટ૰-પ્રભુજી૰(૮) તારક બિરુદ મનમેં સંભારો. તાર્યા છઈ ફિરિ તારો હો સાહિબ કેવલ કાયા એકજ પ્યારા પ્રભુજી ઋદ્ધિસાગર સુશીશ સુખદાઈ, વિરચૈ નહી વરદાઈ હો જનની નર૦ સારી ભારી ઋષભસાગર કહૈ સહુ સુખ પાવું ચરણે સાહિબ કેવળ કાયા
૧૨
એકજ
પરગટ૰-પ્રભુજી લાગી મનાવું હો પ્યારા
પ્રભુજી૰(૯)
૧. ઇચ્છાને પૂરનાર ૨. પૂજાએલ ૩. કઠોર ૪. મેઘના પાણીની જેમ નીતિવાળા, ૫. સારસંભાળ ૬. કરે ૭. પ્રથમ તમે વગર ગુણ ગાયે પ્રકટ થતા અને લાખ વાતે રીઝતા (પાંચમી ગાથાના પૂર્વાદ્ધનો અર્થ) ૮. રીત ૯. દેખાણી ૧૦, વાયરો લાગ્યો કે ૧૧. શી ભૂલ થઈ છે ? ૧૨. ફૂડકપટવાળા ધૂર્તોને તમે તાર્યા તો અમને કેમ વિસાર્યા ? (આઠમી ગાથાના પૂર્વાર્ધનો અર્થ)
૧૯