SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી ઋષભસાગરજી મ. કાંમિત પૂરણ ચૂરણ ચિતા વિહરતા અરિહંતા હો, સાહિબ શાંતિ જિનેસર, કેવલજ્ઞાન દિનેસર, કાયા ચરચિત કેસર એક જ તું હી અલવેસર, પ્યારા પરમપ્રભુજી ! પરસન હોજયો, એહવા સખત નવી હો જૈ હો, જનની અચિરાના જાયા, નર સુર નાગિંદા ગાયા સારી ભાતિ સુહાયા, ભારી મુજ મન ભાયા, પરગટદરશન પાયા-પ્રભુ (૧) શ્રી વિશ્વસેન સુત મેં છો વિદીતા, પવન વાહન-પય નીતા હો સાહિબ, કેવલ. કાયા. એક જ પ્યારા-પ્રભુજી દિલ ભરિ દિલ કરિ દરશન દેતા, મહુલો મારો લેતા હો જનની ન૨૦ સારી. ભારી પરગટ-પ્રભુજી (૨) ગુણ સંભારું પ્રભુજીના કેતા, તિણ વિધિ હુંતા તેતા હો, સાહિબ કે વલઇ કાયાએક જ પ્યારા-પ્રભુજી, વિધિ કરિ આગે કિરિયા સહુ અવતાઈ, ઈણ વિધિ ઢોલી લાઈ હો, જનની નર૦ સારી ભારી, પરગટ-પ્રભુજી (૩) કરો અછો અબ ક્યું કઠિણાઈ, યા કુણશી ચતુરાઈ ? હો સાહિબ, કેવલકાયાએકજ પ્યારા-પ્રભુજી ભગત અ ભગત થાંહ રઈ એકણ ભાવે, યા મનમે અતિ આવે તો જનની ન૨૦ સારી ભારી પરગટ-પ્રભુજી (૪) સેવકની અબ ખબરિ મનાવૈ, દીનાનાથ કહાવૈ હો, સાહિબ, કેવલઇ કાયા. એક જ પ્યારા-પરગટ-પ્રભુજી, પરગટ હોતા આગે અણ ગુણ ગાતાં, રીઝતા લખવાતાં હો જનની ન૨૦ સારી. ભારી પરગટ-પ્રભુજી (પ) ૧૮)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy