Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 24
________________ ....(૧) કર્તા શ્રી ભાણવિજયજી મ. | (દીઠી હો પ્રભુ દીઠી જગગુરૂ તુજ-એ દેશી) સાહિબ હો પ્રભુ ! તુમ્હ સાહિબ શાંતિનિણંદ, સાંભળો હો પ્રભુ ! સાંભળો વિનતિ માહરીજી; મનડું હો પ્રભુ ! મનડું રહ્યાં લપટાય, સૂરતિ હો પ્રભુ ! સૂરતિ દેખી તાહરીજી આશા હો પ્રભુ ! આશા મેરૂ સમાન, મનમાં હો પ્રભુ ! મનમાં હું તી મુજ અતિ ઘણીજી; પૂરણ હો પ્રભુ ! પૂરણ થઈ અમ આશ, મૂરતિ હો પ્રભુ ! મૂરતિ દીઠે તુમ તણીજી ... (૨) સેવક હો પ્રભુ ! સેવક જાણી, સ્વામિ ! મુજશું હો પ્રભુ ! મુજ શું અંતર નવી રાખીએજી; વિલગાહો પ્રભુ ! વિલગા ચરણે જેહ, તેહને હો પ્રભુ ! તેહને છેહ ન દાખીએ જી ... ઉત્તમ હો પ્રભુ ! ઉત્તમ જનશું પ્રીત, કરવી હો પ્રભુ ! કરવી નિશે તે ખરીજી; મૂરખ હો પ્રભુ ! મૂરખ શું જશવાદ, જાણી હો પ્રભુ ! ઈમ જાણી તુમશું મેં કરીજી ... નિરવહવી હો પ્રભુ ! નિરવહવી તુમ હાથ, મોટાને હો પ્રભુ ! મોટાને ભાખીએ શું ઘણું જી; પંડિત હો પ્રભુ ! પંડિત પ્રેમનો ભાણ, ચાહો હો નિત ! ચાહે દરિશણ તમ તણું જી ..... (૫) ૧. ખેંચાયેલું ૨. ચહેરો ૩. ભેદભાવ ૪. વળગ્યા ૫. ધક્કો. ૧૦ )

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76