Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
@િ કર્તા શ્રી લક્ષ્મીવિમલજી મ.
(ઇડર આંબા આંબલી રે-એ દેશી.) શાંતિનાથ સોહામણો રે, સોળમો એ જિનરાય શાંતિ કરો ભવ-ચક્રનીરેખ, ચક્રધર કહેવાય મુનીસર ! તું જગજીવન ! સાર-મુની (૧) ભવોદધિ મથતાં મેં કહ્યો રે, અમૂલખ-રત્ન' ઉદ્ધાર લક્ષ્મી પામી સાયર" મથી રે, જિમ હર્ષે મુરાર-મુની (૨) રજની અટતાં થકાં રે, પૂર્ણ-માસે પૂર્ણચંદ્ર તિમ મેં સાહિબ પામીઓ રે, ભવમાં નયણાનંદ-મુની (૩) ભોજન કરતાં ૯ અનુદિને રે, બહુ લઈ વૃતપૂર૦ તિમ મુજને તુંહી મિળ્યો રે, આતમરૂપ સમૂર-મુની (૪) દરિદ્રતા રીસે જળી રે, નાશી ગઈ પાતાળ, શેષનાગ કાળો થઈ રે, ભૂ-ભાર ઉપાડે બાળ-મુની (૫) યોગીસર જોતાં થકાં રે, સમારે યોગ સુજાણ, અ-જો ગિતા વાંછીયે રે, યોગ્યાલોક નિદાન-મુની (૬) અચિરા-નંદન ! તું જયોરે, જય જય તું જગનાથ ! કીર્તિલમી મુજ ઘણી રે, જો તું ચઢીઓ હાથ !-મુની (૭)
૧. સંસારની ૨. ચક્રવર્તી ૩. સંસારરૂપ સમુદ્ર ૪. અમૂલ્ય છે. સમુદ્ર ૬. મુરારિ-કૃષ્ણ ૭. રાત્રિ ૮. ભમતાં ૯. રોજ ૧૦. ઘેવર ૧૧. પૃથ્વીનો ભાર
૧૨)

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76