SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ @િ કર્તા શ્રી લક્ષ્મીવિમલજી મ. (ઇડર આંબા આંબલી રે-એ દેશી.) શાંતિનાથ સોહામણો રે, સોળમો એ જિનરાય શાંતિ કરો ભવ-ચક્રનીરેખ, ચક્રધર કહેવાય મુનીસર ! તું જગજીવન ! સાર-મુની (૧) ભવોદધિ મથતાં મેં કહ્યો રે, અમૂલખ-રત્ન' ઉદ્ધાર લક્ષ્મી પામી સાયર" મથી રે, જિમ હર્ષે મુરાર-મુની (૨) રજની અટતાં થકાં રે, પૂર્ણ-માસે પૂર્ણચંદ્ર તિમ મેં સાહિબ પામીઓ રે, ભવમાં નયણાનંદ-મુની (૩) ભોજન કરતાં ૯ અનુદિને રે, બહુ લઈ વૃતપૂર૦ તિમ મુજને તુંહી મિળ્યો રે, આતમરૂપ સમૂર-મુની (૪) દરિદ્રતા રીસે જળી રે, નાશી ગઈ પાતાળ, શેષનાગ કાળો થઈ રે, ભૂ-ભાર ઉપાડે બાળ-મુની (૫) યોગીસર જોતાં થકાં રે, સમારે યોગ સુજાણ, અ-જો ગિતા વાંછીયે રે, યોગ્યાલોક નિદાન-મુની (૬) અચિરા-નંદન ! તું જયોરે, જય જય તું જગનાથ ! કીર્તિલમી મુજ ઘણી રે, જો તું ચઢીઓ હાથ !-મુની (૭) ૧. સંસારની ૨. ચક્રવર્તી ૩. સંસારરૂપ સમુદ્ર ૪. અમૂલ્ય છે. સમુદ્ર ૬. મુરારિ-કૃષ્ણ ૭. રાત્રિ ૮. ભમતાં ૯. રોજ ૧૦. ઘેવર ૧૧. પૃથ્વીનો ભાર ૧૨)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy