SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી આણંદવર્ધનજી મ. (રાગ બિહાગડો-નાચે ઈદ્ર આણંદશું-એ દેશી) ભગત-વત્સલ પ્રભુ ! સાંભળો, ઓલંભે અરદાસ રે છોડંતા કિમ છૂટશો, કરશો પાસે દિલાસરે-ભગત (૧) તુણ્ડ-સરિખા સાહિબા તણી, જો સેવા નિષ્ફળ થાય રે લાજ કહો પ્રભુ ! કેહને ? સેવકનું શું જાય રે ? -ભગત (૨) ગુણ દેખાડીને હળવ્યા, તે કિમ કેડો છાંડે રે ? જિહાં જલધર તિહાં બપીઓ, પીઉ-પીલ કરી મુખ માંડેરે-ભગત (૩). જો પોતાનો લેખવો, તો લેખો ન વિચારો રે; સો-વાતે એક વાતડી,” ભવ-ભવ પીડ નિવારોરે-ભગત (૪) તહ-સરિખો કોઉ દાખવો, કીજે તેહની સેવરે આણંદવર્ધન પ્રભુ શાંતિ, અચિરા-નંદન દેવરે-ભગત (૫) ૧ ગર્ભિત ઠપકા રૂપે વિનંતિ, ૨ સાચું સાત્ત્વન કરશો, ૩સંપર્ક-પરિચય વધુ ગાઢ કર્યો. ૪ પીઠ, ૫ મેઘ, ૬ ચાતક, ૭ માનો, ૮ હિસાબ. ૧૧)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy