________________
શ્રી પદ્મવિજયજી કૃત ચૈત્યવંદન
શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો ! વિશ્વસેન કુળનભોમણિ ભવિજન સુખ કંદો //ના. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ | હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ //રા ચાલીશ ધનુષની દેહડી, સમચોરસ સંઠાણ | વદન પત્ર ક્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ સા.
Tી શ્રી જ્ઞાનવિમલજી કૃત ચૈત્યવંદન ભાદ્રવ વદિ સાતમ દિને, સવથી ચવિયા; વદિ તેરશ જેઠે જણ્યા, દુઃખ દોહણ સમિયા ૧૫ જેઠ વદિ ચૌદશ દિને, લીયે સંજમ પ્રેમ; કેવલ ઉજવલ પોસની, નવમી દિન ખેમ રા પંચમ ચક્રી પરવડાએ સોલસમા જિનરાજ; જેઠ વદિ તેરશે શિવ લહા, નય કહે સારો કાજ
(૨)