________________
શ્રી શાંતિનાથ ભગવાનના ચૈત્યવંદના
3 શ્રી વીરવિજયજી કૃત ચૈત્યવંદન
સર્વાર્થ સિદ્ધે થકી, ચવિયા શાંતિ જિણેશ હસ્તિનાગપુર અવતર્યા, યોનિ હસ્તિ
વિશેષ
માનવ ગણ ગુણવંતને, મેષરાશિ સુવિલાસ ભરણએ જન્મ્યા પ્રભુ, છદ્મસ્થા એગવાસા
કેવલ નંદિ તરૂ તલેએ,
પામ્યા અંતર ઝાણ
વીર કરમને ક્ષય
કરી,
નવશતશું નિર્વાણ
૧
1
||૧||
I
11211
1
11311