Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 21
________________ શાંતિ-સ્વરૂપ સંક્ષેપથી, કહ્યા નિજ-પર રૂપ રે આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યા શાંતિ જિન-ભૂપ રે –શાંતિoll૧૪ll. શાંતિ-સ્વરૂપ ઈમ ભાવણ્ય, ધરી શુદ્ધ પ્રણિધાન રે | આનંદ-ઘન પદ પામશ્ય, તે લહેશ્ય બહુ માન રે –શાંતિoll૧પો. 1 હાર્દિક પ્રતીતિ શી રીતે થાય? 2 બીજી ગાથાથી ૧૧મી ગાથા સુધી જાણે પ્રભુજી જવાબ આપે છે, 3 પ્રશ્ન ઉપજેલ છે 4 શાંતિનું સ્વરૂપ, 5 આ ગાથામાં યોગાવંચકનું સ્વરૂપ છે, 6 ક્રિયા દ્વારા સંવર સાધનારા, 7 જીત પરંપરાને નભાવનાર, 8 આ ગાથામાં ક્રિયા-અવંચક યોગની વાત છે 9 સાત્ત્વિક વૃત્તિરૂપ કિલ્લો, 10 આ ગાથામાં ફળાવંચક યોગનું સ્વરૂપ છે. 11 અચોક્કસાઈ 12. અર્થ સાથે સંબંધવાળો, 13 મોક્ષના સાધનોની સાંકળરૂપ, 14 કરવાલાયકનું વિધાન ન કરવા લાયકનો નિષેધ, 15 પરસ્પર વિરોધ ન આવે તે રીતે, 16 શિષ્ટ પુરૂષો-ગીતાર્થોને માન્ય 17 પરંપરાગત ચાલ્યા આવતા ગુરુઓ, સ્વચ્છેદ ગુરુઓ નહીં 18 સામર્થ્ય યોગ, 19 કર્મના સંયોગથી. પણી કર્તા: શ્રી ઉપા. યશોવિજયજી મ. (ઘોડલિયો મૂકયો સરોવરિયાની પાળ - એ દેશી) ધન દિન વેલા ! ધન ઘડી તેહ! અચિરારો નંદન જિન જદી ભેટશુંજી લહેશું રે સુખ દેખી મુખર-ચંદ, વિરહ-વ્યથાના દુખ મેટશુંજી –ધન (1) જાણ્યો રે જેણે તુજ ગુણ-લેશ, બીજો રે રસ તેહને મન નવિ ગમેજી ચાખ્યો રે જેણે અમી લવ-લેશ, બાક્સ-બુક્સ તસ ન રૂચે કિમેજી -ધન (2) તુજ સમક્તિ-રસ-સ્વાદનો જાણ, પાપ કુમતને (જ) બહુ-દિન સેવીઓજી સેવે જા કરમને યોગે તોહિ, વાંછે તે સમક્તિ-અમૃત ધુરે લિખ્યું છે –ધન (3)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76