________________
પ્રબુદ્ધ જીવ
યોગી શ્રી પૃષ્ઠ ૪૮ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક માર્ચ ૨૦૧૭ ચંદ્રજી વિર
મુનિ શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) E સુરેશ શાહ
[ શ્રી સુરેશ શાહ જૈન આધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા અને શ્રીમના પત્રો અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. ]
ગૃહિણીનાં હૃદયમાં ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરી.
તે વખતમાં ખભાતનાં લાલચંદ વકીલનાં ૧૮ વર્ષના પુત્ર અંબાલાલભાઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા, ત્યાં તેમને જુઠાભાઈ ઉજમશીની ઓળખાણ થવાથી ખબર પડી કે શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાની પુરુષ છે. અંબાલાલભાઈએ શ્રીમદ જુઠાભાઈને લખેલા પત્રોની નકલ કરી લીધી. ખંભાત પાછા આવ્યા પછી અંબાલાલભાઈએ શ્રીમદ્ રાજચંદ્રને વિનંતીભર્યા પત્રો લખ્યા તેથી શ્રીમદે જણાવ્યું કે ખંભાત પધારશે.
હરચંદજી મહારાજ જ્યારે અપાસરામાં ભગવતી સૂત્રનું વાંચન કરતા હતા ત્યારે એમણે કહ્યું કે ભવસ્થિતિ પરિપક્વ થયા વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યારે દાર્થોદરદાસ મહારાજ સાહેબને પુછયું કે તો પછી સાધુ અને કાયા કલેશ કરવાની શી જરૂર છે? તે વખતે લલ્લુજીસ્વામી નીચે બેઠા હતા અને અંબાલાલભાઈ બીજા ભાઇઓ સાથે વાત કરતા હોવાથી વિક્ષેપ ન પડે તેથી પોતાની પાસે આવવા કહ્યું. ઉપરનાં પ્રશ્નની ચર્ચા અંબાલાલભાઈએ પણ કરી પણ સંતોષપૂર્વક જવાબ નહીં મળવાથી મુનિને શ્રીમદ્ રાજચંદ્રની વાત કરી. તેમનાં પત્રોની જાણ કરી, તેથી લલ્લુજીસ્વામીને શ્રીમદને મળવાની તીવ્ર ઈચ્છા જાગી.
પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધજીવન ઃ જ્ઞાતાયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ
સંસારિક નામ: શ્રી લલ્લુભાઇ કૃષ્ણદાસ ભાવસાર પિતા: શ્રી કૃષ્ણદાસ ગોપાલજી ભાવસાર માતા : શ્રીમતી કુરાલાબાઈ જન્મસ્થાન: વટામણ (ભાલપ્રદેશ) ગુજરાત. જન્મઃ આસો વદ ૧, સંવત ૧૯૧૦, ઈ. સ. ૧૮૫૩. દેહોત્સર્ગ: વૈશાખ સુદ ૮, સંવત ૧૯૯૨, ઈ. સ. ૧૯૩૫, આયુ ઃ ૮૨ વર્ષ
લલ્લુભાઈનો જન્મ વૈષ્ણવ સંપ્રદાયી ભાવસાર કુટુંબમાં થયો, ત્યારે ધીરધાર ધંધામાં ગામમાં સુખી કુટુંબ તરીકે ઓળખ પ્રાપ્ત કરેલી. પિતા કૃષ્ણદાસભાઈનો માંદગીમાં પુત્રજન્મ પહેલાં જ દેહાંત થયો. લલ્લુભાઈને લખતા, વાંચતા આવડવું એટલે શાળા છોડી દુકાને બેસતા હતા, અને ધંધામાં સર્વ રાજી રહે એમ હંમેશાં વર્તતા. કુટુંબમાં સ્થાનકવાસી જૈન ધર્મની કુળશ્રદ્ધા હતી. લજીભાઈનાં બીજા લગ્ન વરતેજ ગામના નાથીબાઈ સાથે થયાં. અને સંસારિક કુટુંબમાં ૨૭ વર્ષ ગાળ્યા. ધીરધારના ધંધામાં કોઈ વ્યક્તિને દુ:ખ પહોંચે એવી પરિસ્થિતિમાં મુકતા નહીં. બદલાતી લોકોની વૃત્તિથી ધીરધારનાં ધંધામાં કંટાળી ગયા હતા. તે વખતમાં તેમને પીત્તપાંડુ નામનો રોગ થયો, અને એકાદ વર્ષમાં શરીર ઘણું ક્ષીણ થઈ ગયું, અને નક્કી કર્યું કે રોગ મટે તો સાધુ થઈ જવું. તે અરસામાં નાથીબાઈની કુખે પુત્રનો જન્મ થયો, જેમનું નામ મોહન રાખવામાં આવ્યું.
ગુરુ
તે અરસામાં લલ્લુભાઈ અને મિત્ર દેવકરણ હરખચંદજીને વટામણ આવી માતાને સાધુ બનવા સંમતી આપવા વિનંતી કરી. ગુરુએ એક મહિનાની સ્થિતિ કરી અને માતાને એમનાં ઉપદેશથી સંતોષ થયો. ગામનાં ઠાકરનાં દવાનાં પડીકા ખાવાથી રીંગ પણ શમી ગયું. તેથી ૩૦મા વર્ષે સ્વામી હતુ અને તેમના ચેલા દેવકરણ જૈન મુનિ થઈ ગયા.
ઉંમર વર્ષ ૩૦ થી ૩૬: ખંભાત સંપ્રદાયમાં લલ્લુસ્વામીએ દીક્ષા લીધા પછી સાધુની સંખ્યા ૧૪ થઈ ગઈ. તેને ગુરુએ લલ્લુસ્વામીનાં મંગળ પગલાંનો પ્રભાવ માન્યો હતો. પાંચ વર્ષમાં બન્ને સાધુઓ શાસ્ત્ર, સ્તવન ભણી કુશળ થયા, કઠોર ચોમાસામાં ૧૭ દિવસના ઉપવાસ, એકાન્તરા ઉપવાસ તથા કાર્યોત્સર્ગમાં ઘણું ધ્યાન કર્યું હતું. મુનિ દેવકરણજીની વ્યાખ્યાનમાં કુશળતા હતી તેથી લોકોમાં પ્રિય ગણાવા લાગ્યા. વહ્યુજીસ્વામી ગુરુ ભક્તિ અને પુણ્યપ્રભાવને લીધે સાધુ, સાધ્વી, ગૃહસ્થ,
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવત
પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ
ઉંમર વર્ષ ૩૬: શ્રીમદ્ રાજચંદ્રનો મેળાપ : ચોમાસામાં દિવાળીનાં દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર ખંભાત પધાર્યા. તે વખતે શ્રીમદ્દની ઉંમર ૨૨ વર્ષની હતી. અંબાલાલભાઈના આગ્રહથી શ્રીમદ્ હ૨કચંદ મહારાજને ઉપાશ્રય મળવા ગયા. શ્રીમદે મહારાજ સાહેબને કહ્યું કે શતાવધાનનાં પ્રયોગ જાહે૨માં બંધ કર્યા છે, પણ શાસ્ત્રસંબંધી જ્ઞાનવાર્તામાં હ૨કચંદમુનિ ઘણાં પ્રભાવિત થયા હતા. કન્નુરુસ્વામીએ શાસ્ત્રનો મર્મ સમજવા શ્રીમદ્દ્ન ઉપાશ્રયમાં મેડે પધારવા વિનંતી કરી. મેડા ઉપર શ્રીમદ્ ગૃહસ્થ વૈષમાં બેઠા હતા અને કહ્યુજીસ્વામી સાધુ વૈધમાં હતા, છતાં શ્રીમદ્ન જોઈ પોતાને લઘુ માની ત્રણ વાર સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ઘણાં વખત સુધી બન્ને જણાં મૌન રહ્યા. ત્યારબાદ શ્રીમદે પૂછ્યું, તમારી શી ઇચ્છા છે?
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે.
લલ્લુજીસ્વામીએ બે હાથ જોડી, વિનયપૂર્વક કહ્યું કે સમકિત આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણી છે. શ્રીમદ્ મૌન રહ્યા. ત્યારબાદ શ્રીમદ્દે એકાંતમાં મુનિને પુછ્યું કે તમે અમને આટલું માન કેમ આપો છો ? ત્યારે મુનિએ જવાબ
જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્
મુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક
પ્રબુદ્ધ જીવત