________________
પ્રબુદ્ધ જીવ
બુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ણાંક પ્રબુદ્ધ
ગી શ્રીમાર્ચ ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પૃષ્ઠ ૯૭
દ્રજી વિર
જૈન પરંપરાના પુનરુધ્ધારકો
પંડિત સુખલાલજી વિરલ દાર્શનિક પ્રતિભા
E આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી
[ સાહિત્યના ઇતિહાસના પાનાં પર કેટલાંક મહાપુરુષો એવા થઈ ગયા છે, જેણે પરંપરા, સંસ્કૃતિ, સમાજમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે. તેમના આ પ્રદાનને ફરી એકવાર આ શ્રેણી અંતર્ગત યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દર્શન, અધ્યાત્મ, સંશોધનમાં તેમણે ભજવેલી ભૂમિકાને કારણે આપણી પરંપરા વધુ સુદૃઢ અને સમૃદ્ધ બની છે. –તંત્રી ]
જૈન ધર્મ તત્ત્વજ્ઞાન, સ્થાપત્ય, ત્યાગ, ચારિત્ર્ય અને શ્રેષ્ઠ દાનભાવનાની ઉજ્જવળ પરંપરા ધરાવે છે. જૈન ધર્મે પોતાની આ પરંપરામાં એવું વિરલ પ્રદાન કર્યું છે કે સૈકાઓ પર્યંત તે વિભૂતિઓ ભુલાતી નથી.
પંડિત સુખલાલજી જૈન દર્શનના જ નહીં, પણ ભારતીય દર્શનોના શ્રેષ્ઠ વિદ્વાન હતા. અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતા પં. સુખલાલજી મૂળ સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના હતા. જન્મથી ૧૬ વર્ષની વય સુધી તેમની નેત્રજ્યોતિ ઝળહળતી હતી. શીતળાના રોગમાં આંખો ગઈ અને પંડિતજી સ્વયં કહે છે તેમ અંતરની આંખો ઊઘડી ગઈ. જન્મે જૈન અને કુટુંબ ધાર્મિક એટલે ઘરે અવારનવાર મુનિવરો પધારે. તેમની ભક્તિનો લાભ મળે. તેમની સાથે અનેક જાતની વાતો પણ થાય. મુનિઓ સમજાવે કે તમે ધાર્મિક અભ્યાસ કરી લો, જેથી જીવન વ્યતીત ક૨વામાં સરળતા રહેશે. સુખલાલજી બાળપણથી વિરલ પ્રતિભા ધરાવતા હતા. તેમને થતું હતું કે જૈન ધર્મનો ઊંડાણથી અભ્યાસ કરવો છે. એક મુનિ મહારાજ
એ જમાનામાં એમ કહેવાતું કે કિશોર વયના છોકરાઓને વિજયધર્મસૂરિજી મહારાજ ઉપાડી જાય છે.
એ સમયે વિજયધર્મસૂરિજી મહારાજ થોડાક સાધુઓ અને ૧૨ કિશોર વયના છોકરાઓની ટોળી લઈને કાશી પહોંચ્યા. એ છોકરાઓની ટોળીમાં સુખલાલજી અને બેચરદાસ દોશી પણ
હતા.
પ્રબુદ્ધ જીવત
પ્રબુદ્ધ જીવત
જીવન યાપન કરતી વખતે આજીવિકા પણ નિભાવવાની હોય
છે.
પં. સુખલાલજી અનેક સ્થળે પહોંચ્યા, પણ તેઓ કહેતા કે, ‘ઉત્તમ વિદ્યાર્થી તરીકે થોડાક સ્થાનકવાસી સાધુઓ જ મળ્યા.' તે સમયે પં. સુખલાલજી વાચક ઉમાસ્વાતિજીકૃત ‘તત્ત્વાર્થ સૂત્ર’નું ચિંતન મનન કરતા. તત્ત્વાર્થ સૂત્ર જૈન ધર્મનો સર્વપ્રિય પ્રતિનિધિ ગ્રંથ છે. આક૨ ગ્રંથ છે. અદ્ભુત ગ્રંથ છે એ. પંડિતજીને લાગ્યું કે આ ગ્રંથનું વિશેષ સ્પષ્ટીકરણ એવી રીતે કરવું જોઈએ કે અભ્યાસીઓનો તે આવશ્યક ગ્રંથ બની રહે. પં. સુખલાલજીએ તત્ત્વાર્થ સૂત્રનું ગુજરાતી કર્યું અને તેની દીર્ઘ પ્રસ્તાવના પણ લખી.
ઘરે આવ્યા ત્યારે તેમની પાસેથી ‘રઘુવંશ’ની નકલ આઠ દિવસ તત્ત્વાર્થ સૂત્રની આ વિવેચનાએ પં. સુખલાલજીને વિશ્વભરમાં ખ્યાતિ
માટે લીધી અને તેના દસ સર્ગ કંઠસ્થ કરી લીધા!
આપી. કાકા કાલેલકર, પં. સુખલાલજી, પં. બેચરદાસજી, ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે જોડાયા અને તે સમયે કાકા કાલેલકરે તેમને થોડાક પ્રશ્નો લખીને મોકલ્યા. આ પ્રશ્નોત્તર પં. સુખલાલજીના દર્શન અને ચિંતન ગ્રંથમાં નિહાળવા મળે છે અને તેઓ ધર્મ તત્ત્વને કેટલી વિશિષ્ટ દૃષ્ટિથી પારખે છે તે આપણને સમજાય છે.
અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા એ કિશોરો.
પં. બેચરદાસજી કહેતા કે વિજયધર્મસૂરિજી કાશીથી કલકત્તા વિહાર કરીને જવાના હતા. ત્યાં પાંચ યુવાનોની દીક્ષા હતી. અમે પણ વિદ્યાર્થીઓ સાથે હતા. સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ હતા. બેચરદાસજી ચાલતાં ચાલતાં વાંચે અને મોટેથી બોલે, સુખલાલજી સાંભળે. આ રીતે બન્નેએ શ્રી હેમચંદ્રાચાર્યની
લઘુવૃત્તિના ૬,૦૦૦ શ્લોકો કંઠસ્થ કરી લીધા. પં. બેચરદાસજી એમ પણ કહેતા કે અમે રસ્તામાં એકબીજાનો હાથ પકડીને ચાલતા. સૂત્રોની એક બીજા સાથે ચર્ચા કરતા અને એમ કરીને સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કરી લીધો.
1જચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ
કાશીમાંથી તૈયાર થઈને પં. સુખલાલજી અજમે૨, બિકાને૨, પાલણપુર વગેરે સ્થળોએ જૈન મુનિઓને ભણાવવા માટે પહોંચ્યા.
જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી
પં. સુખલાલજી જૈન ધર્મ વિશ્વવ્યાપક બને તેવું ઝંખતા હતા. જૈન ધર્મની મહાનતા રૂઢિચુસ્ત લોકોએ ઝાંખી કરી છે એવું તેઓ માનતા હતા. પં. સુખલાલજી સુધારક નહોતા. તેઓ સુધાર વિચારક હતા. ડૉ. રમણલાલ ચી. શાહ તેમના ‘વંદનીય હૃદયસ્પર્શ' નામના ગ્રંથમાં નોંધે છે કે : ‘એક વાર હું અને પંડિતજી બહાર જતા હતા. મેં તેમનો હાથ પકડ્યો હતો. સરિત કૂંજનું આંગણું વટાવતાં પહેલાં એમણે કહ્યું કે ઊભા રહો, પછી હાથ સીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. પ્રબુદ્ધ જીવત