Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
Szucs
KaVo Vod
*
૧૬ :
20/07/E
પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
(૫) શ્રી પષણા કલ્પસૂત્ર માં ૧૪ સ્વપ્ન વિગતવાર વર્ણન ચૌદ પૂર્વધર સૂત્રકાર મહારાજા કરે છે. તેના હેતુ પણ પ્રભુના ચ્યવન કલ્યાણક તરફ ભક્તિ બતાવાના ઉમળકે વ્યક્ત કરવાના છે. તથા “આ રૌદ સ્વપ્ન એટલા બધા સ્પષ્ટરૂપે આવ્યા હતા કે, તે તીક્ષ્་કર પરમાત્માના વનના સૂચક છે. ચક્રવર્તિનોવનના સૂચક નથી.” એમ પણ બતાવવાના હેતુ છે. નહીંતર તે ગઈ વસહ એ ગાથા માનથી ચૌદ સ્વપ્ન આવ્યાની હકીકત કહેવાઈ જાત છતાં કાઇ પ્રતમાં સક્ષેપ વાચના હોય, કે વિસ્તૃત વાચના હોય, છતાં એટલું સ્પષ્ટ છે જ કારણ કે એ ગાથાથીજ ન ચલાવી લેતા સૂત્રકાર મહારાજા થાડુ કે ઘણ પણ વિગતવાર વર્ણન કરે છે. એટલું જ નહી' પરન્તુ સૂર્યની કે સિંહની તાળવાની લાલીમા, વિગેરે વૃષભની ધવલીમાં વિગેરેમાં જે જે અલંકારિક પદ્ધતિએ અનેક ઉપમા ઉપનયથી વર્ણન કરે છે. જે કાવ્ય શાસ્ત્રના એક અદ્દભુત નમુના તરીકે અપૂવ કોટિના કાવ્ય ઠરે છે, તીથંકરના ચ્યવનસુચક હોવાથી માતાજી સ્વપ્ન સ્પષ્ટ જોઇ શકયા હતા” અમ બતાવવા માટે એટલુ' વિગતવાર વર્ણન કરે છે. આ પણ તીથ કર પ્રભુનાં ચ્યવન સાથેના સબંધનો એક મજબુત પુરાવા છે.
(૬) પૂર્વ પુરૂષોની કાઈપણ સ્નાત્રપૂજા લે તેમાં પરમાત્માના ચ્યવનના પ્રસંગ વર્ણવતા ગયવર દીઠો ઇત્યાદીથી રૌદ પ્નનું વર્ણન આવેજ છે. પછી ચૈત્યવંદન નમ્રુત્યુ! ને પછી મેરૂ ઉપર સ્નાત્રાભિષેકના કળશની ઢાળેા આવે છૅ. આ પણ એવાજ પૂવ પુરૂષોના ટેકાના મજબુત પુરાવા છે.
(૭) તી...કર પરમાત્માના પૂર્વાચાર્યા વિરચિત કાઇપણ ચિત્ર ગ્રંથ લ્યા તેના ફળ તરીકે, મહાપુરૂષોના જન્મ વિગેરે વર્ણન આવેજ છે.
(૮) આ જગતમાં પરમાત્માના અવતારનુ પહેલામાં પહેલુ સુચક નિમિત રૌદ સ્વપ્ન અને છે માટે ત્રિલેાક પૂજ્ય પરમાત્માના ભકતાને મન ૧૪ સ્વપ્નથી પણ એક સન્માનના વિષય બની જાય છે અને નિક્ષેપાના તત્વજ્ઞાનની ષ્ટિથી તે બરાબર છે પરન્તુ તે સુક્ષ્મ વિચારણા સામાન્ય વાચકેા ન સમજી શકે માટે અહી* કરવામાં નથી આવી આટલા બધા પુરાવા છતાં હવે ૌદ સ્વપ્ન ઉતારવામાં ચ્યવન કલ્યાણકની ભક્તિ હૈાવામાં શી શંકા રહે તેમ છે? તેા તે પછી જન્મ માતાજીથી થયા છે, અને પુત્ર કરતાં માતાજી વિશેષ માન્ય હોવાથી દેવાએ મેરૂ પર્વ ત ઉપર તેમનુ સ્નાત્ર કરવુ જોઇએ પણ પુત્ર વિશિષ્ટ હાવાથી માતા કરતાં પણ તેની ભક્તિ દેવેન્દ્રો વિશેષ કરે છે. એજ પ્રમાણે સ્વપ્નમાં પણ તી કર પરમાત્મા જ મુખ્ય છે. માતાજી મુખ્ય નથી. એમાં ન સમજાય તેવું" શું છે?
(૯) કેટલાક ભાઈઓ અહી... એક એવા પ્રશ્ન કરે છે કે “તો પછી તી કર પરમાત્માની દરેક વસ્તુ દેવ દ્રવ્ય થઈ જાય અને તેમના જન્મ બાદ તેમના કુટુમ્બી તેમને ઘેર જમે છે. તેમના ધન્યનું ભવ્યા વધી દાન લે છે વિગેરે કેમ લેવાય.”
( જુએ પેજ ન’. ૧૮૫ )
A A A A A A A