Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
Autotall
૪ :
xxx
પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
meme
પર'પરાની પ્રાચીન સ’સ્કૃતિના ચિંતક પડિતજીને અભિનંદન
. 10
પ્રગતિશીલ નામધારી નવી ધમ પર પરાઓ ઉભી કરાઇ છે. (અ) તે તે ધર્મ સંસ્થાઓના મૂળ ઉખેડી નાંખવા: તે તે ધર્મને નામે-પેાતાના આદર્શો મુજબની નવી નવી ધમ સંસ્થાએ; તે તે ધર્મના અનુયાયિઓ પાસે જ તે તે ધર્માંની આધુનિક ઢબે ઉન્નતિને નામે ઘણા વખતથી ઉભી કરાવી છે હજુ પણ તે પ્રવાહ ચાલુ છે.
(આ) તેને વ્યાપક અને લોકપ્રિય બનાવવા માટે તે તે ધર્માંની ઉન્નતિની વાર્તા પ્રથમ આગળ રાખવામાં આવવાથી, ઘણા ઘણા અજ્ઞાન લોકોમાંના કેટલાક ભૂલથી: કેટલાક માનપાનથી: કેટલાક સારી આશાથી નિઃસ્વાર્થભાવે: કેટલાક ખીજી અનેક રીતે તેમાં દાખલ થયે જતાં હાય છૅ. ને તેની સાથે તેનું મહત્ત્વ બંધાતુ જાય છે. પછી તેના અનિષ્ટો જાણવા છતાં પણ તેનાથી તે છૂટી શકતા નથી. ઉલટા તેના વિરોધીએની સામે લડવા મેદાને પડતા હોય છે.
તે સસ્થાઓના શિક્ષિત ગણાતા આગેવાનોની મહત્તા વધારવા તેની માંગણીથી કેટલીક સગવડો અને કામેા કરી આપવામાં પણ આવતા હોય છે. તેથી તે સસ્થાઓની પ્રતિષ્ઠા વધતી જાય અને તે સંસ્થામાં લેાક સંખ્યાનુ જુથ વધતું જાય-ત્યારે સામા પક્ષમાં ઘટતું જાય,
(ઇ) નિશાળા, કોલેજોમાં ભણીને ડીગ્રીધારીઓ માટે ભાગે તેમાં જ દાખલ થતાં જાય. જેમ જેમ આધુનિક શિક્ષણનું ક્ષેત્ર વધતુ જાય, તેમ તેમ એ વર્ગની નવી સસ્થાઓમાં >
સખ્યા વધતી જાય છે. ને તે સંસ્થાએ પુષ્ટ થતી જાય છે.
(૯) આમ થવાથી નવી સસ્થાઓને વેગ આપી સહાય કરી આધુનિક પ્રગતિને માગે ઘસડાતી જવાય છે. જેમ જેમ વખત જતા જાય, તેમ તેમ ઉચ્છરતી પ્રજાને બધબેસતી નવી નવી ભાવનાઓ, નવા નવા કાર્યક્રમે ઉમેરાતા જાય, જુના સુંધારા જુનવાણી । ગણાઈને તે છૂટા પડતા જાય, ને નવા નવા વધુ પ્રગતિશીલ તેમાં દાખલ થતા જાય એમ પરિવર્ત્તન થતું જાય, પરંતુ સંસ્થા તે। અખંડ રહી વધુ ને વધુ પ્રગતિશીલ હવા તરફ જાય, આ ગોઠવણ હોય છે.
એ મજબૂત બનાવ્યા પછી પરપરાગત સૌંસ્થાઓને તાડી પાડતા કે અદૃશ્ય કરતાં । શી વાર લાગે ? કેમકે અનુયાયિઓના મોટા ભાગ મૂળ સંસ્થાએથી જુદો પડી દૂર દૂર ધકેલાતા ગયા છે. -૫ શ્રી પ્ર. એ. પારેખ
'
Phone : 8727541 86830!
M/s. P. A. TRADING CORPORATION
Wing No. 1; 4, Keshavji Naik Road.
B0MBAY-400 009
ww hb J