Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 191
________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શ્રી સધ એજ સાચી સસ્થા : ૧૮૩ ભારતીય સંસ્કૃતિના રૂમ અભ્યાસી પતિવય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખને હાર્દિક અભિનદન આજના વકીલ, બેરીસ્ટરો વગેરેને શાસનના 'ધારણીય તવાના બિલકુલ ખ્યાલ નથી હોતો. પરપરા તથા પૂર્વાચાર્યના ઠરાવા વગેરેના ખ્યાલ નથી હોતો. તેમજ વર્તીમાન પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદા ધમ ઉપર કેવી રીતે આખરે આક્રમણ કરનારા છે ? તેને ખ્યાલ નથી હાતા. તેથી માત્ર વચલા માર્ગ તરીકે તેની સાનુકૂળતાએ તેઓ આપણી સામે રજુ કરી શકતા હેાય છે. અને આજે દરેક બાબતમાં તેની આગેવાની મુખ્ય થતી જાય છે અને ધર્માંગુરુઓની ઘટતી જાય છે, કેમ કે રાજય અને સત્તાતંત્રની એ જાતની ગોઠવણ છે. આ બાબત આપણે સમજી શકતા નથી. તેથી શાસન વ્યવસ્થાત...ત્ર વધારે છિન્નભિન્ન થતુ જાય છે. આ મોટામાં મોટા ભય અને અસાધારણ વિઘ્ન આવી પડેલ છે. તેથી શાસનની રક્ષાની ખાખતમાં કેવી રીતે ભયકર મુશીબતે ઉપસ્થિત થઈ છે? અને થતી જાય છે ? માટે નવા નવા તુક્કા અને બુદ્ધિભેદ કરનારા પ્રસંગો ન ઉભા થાય અને સામાન્ય રીતે ચાલતુ હોય, તેમ ચાલવા દઇ તેવા તુક્કા ઉભા થાય તા ખુબીથી તે દખાઈ જાય ને તેથી પડતી અગવડનું નિવારણ પણ ચૂપચાપ એવી ખુબીથી કરી દેવુ' જોઈએ કે ઉહાપોહ વિના જ બધું ઠીક ઠીક ચાલ્યા કરે. તુકકા એ કારણે ઉભા થાય છે. પરપરાગત કે પ્રચલિત ખાખતા વિષેના અજ્ઞાન અને આધુનિક પ્રગતિના પ્રવાહમાં દોરવાઈને ફેરફારો કરી નાંખવાની તાલાવેલી. એ ખનેય અનિષ્ટો છે. www N 4 ॥ 45 શાહ શાહ ડાયાભાઈ ગણેશભાઈ !; કાંતિલાલ ડાચાભાઈ ! ૩૭–વમાન એપાર્ટમેન્ટ પેલેશ રોડ, ૦ રાજકોટ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206