Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 201
________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનદન... પરિગ્રહ એટલે મૂર્છા મમત્વબુદ્ધિ. જો કે કોઇ મુનિમહારાજાઓની પુસ્તકો, ઉપકરણા વિગેરે ઉપર મમત્વ બુદ્ધિ જોવામાં આવતી હાય, તેટલા ઉપરથી તેના મહાવ્રતને વાંધા આવતા નથી. દુનિયામાં જેમ મિલ્કત અને તેની માલિકી હાય છે, તેવી કોઇ પણ ચીજ કે મિલ્કતને તેમની માલિકી નથી લેતી, એટલે તેઓનુ મહાત બરાબર —પ્ર. જે. પારેખ સચવાય જ છે. મૈં સૌરાષ્ટ્ર ઈલેકટ્રીક સ્ટાર EF હ: કિશારભાઇ જેઠાલાલ દોશી-રાજકોટ સાધુ સાંવી રૂપે સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારા વર્ગ આ દેશમાં સારા પ્રમાણમાં મળી રહેલ હોવાથી વિધુર કે વિધવાના માનસિક દુઃખના અતિશયોક્તિવાળા ભાષણા પ્રજાના માનસને સ્પર્શી શકતા નથી. પરંતુ જે દેશમાં બ્રહ્મચારી શ્રી પુરૂષોની સસ્થા નથી ત્યાં એ ભાષણા અસરકારક લાગે છે. બ્રહ્મચારીઓની આવશ્યક સંસ્થા છે એ સ્હેજે સમજાય તેમ છે. રાજ્યાદિ દરેક સસ્થામાં કોઇ કોઇ વ્યકિત લાંચ લેનાર હાય, તેથી આખી સંસ્થા ખોટી ઠરતી નથી. તે પ્રમાણે બ્રહ્મચર્ય પાળનારાઓની સંસ્થા વ્યકિતના દોષથી સંસ્થાની જરૂરીઆત ઉડી જતી નથી. —પ્ર. એ. પારેખ IF મહેતા પુનમચંદ અવિચલ મીલપરા રાડ : ૧૯૩ મહેતા ટી. ડીપા રાજકાઢ આ પ્રસંગે જણાવવાનું કે-પૂજ્ય મુનિવરોને તા માંદા પડવાના સંભવ જ છે છે. કેમકે-બ્રહ્મચર્ય, તપશ્ચર્યા વિહાર, આ ત્રણ તત્ત્વા ભયંકરમાં ભયંકર રોગાના મહાન્ શત્રુ છે. નખમાંથી યે રાગ કાઢી નાંખે તેવા છે, શરીરની કાંતિ વધારે તેવા અદભુત એ સાધના છે. તેા પછી રોગ થવાની તા વાત જ શી ? પરંતુ, ત્યાગી મુનિઓને સાધુનિયમ પ્રમાણે ગોચરી લેવાની હોવાથી વિવિધ પ્રકારના તીખા, તેલવાળાં, ખાટાં, લુખા, ટાઢા, નરમ, કઠણ, સુકાં એમ અનેક જાતના આહાર મળે, તેથી આહાર પ્રક્રિયા ખરાઅર સચવાય નહી' અને અજીણુ થવાથી રાગના સભવ રહે છે. અથવા અનુભવી પુરૂપાનું કહેવુ` છે કે—એવા માપસર ખાધેલા ખારાકો પણ બરાબર પાચન થાય ત્યાં સુધી વખત જવા દઇ પચી ગયા પછી ખરી ભૂખ વખતે પછીના ખારાક ખાવામાં આવે. તે હજમ થઈ જઈ પિરણત થઈ ગયા પછી કશું' નુકશાન કરી ન શકે.—પ્ર. બે. પારેખ IF શાહ લક્ષ્મીચંદ દામજી !F મુંબઈ

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206