Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
Youtu
Puur
0000000
પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
૧૯૬ :
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનંદન...
——
ભારતવર્ષમાં એક પત્નીવાળા પુરૂષો નથી એમ નથી, ફરીથી ન પરણનારા પુરૂષો નથી હાતા એમ પણ નથી. જીંદગીભર બ્રહ્મચય પાળનારા સાધુ અને સાધ્વીના રૂપમાં તથા ગૃહસ્થ સ્ત્રી પુરૂષોમાં પણ ઘણા મળી આવે છે. એટલે બ્રહ્મચય માટેના આદર્શથી માંડીને પ્રજાના બંધારણપૂર્ણાંકના નિયમને અનુસરનારા સ્ત્રી પુરૂષોની સારી સખ્યા મળી શકે છે. એ ખીજા દેશા કરતાં નવીનતા છે. ખાનદાન વિધુરા યાવજ્રજીવ સયમ રાખનારા મળી આવે છે. મૂળથી જ અપરિણત છતાં એવા જ ખાનદાન સંયમી પણ ઘણા મળી આવે છે. )
—પ્ર, બે, પારેખ
आ श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर
श्रीमहावीर जैन आराधना केन्द्र
==
મૈં મેહુલ ટ્રેડીંગ કુાં. !
મુંબઇ
પ.... શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનદન...
એવા (મંધીનર) પિ૩૮૦૦૧
ચારિત્ર પાત્ર મુનિરાજના ચારિત્રની અનુમાદના ખાતર પણ અતિથિ વિભાગ કરવાઘી ચારિત્ર ધર્મની આરાધના થાય છે; ને પેાતાને ચારિત્રના લાભ તેમના સહવાસથી તત્કાળ થાય છે. અને પરભવમાં પણ અવશ્ય લાભ થાય છે.
—ત્ર. એ. પારેખ
47 મહેન્દ્રકુમાર ખીમજીભાઈ
સુબઈ
V Z Z v M V