Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 196
________________ JE TORTEIRA ૧૮૮: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) શાસ્ત્રોકત સાત ક્ષેત્રાદિકની વ્યવસ્થા ન માનતા હોય, શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને માન્ય પ્રમાણભૂત શાને ન માનતા હોય સુવિહિત પૂર્વાચાર્યોની આજ્ઞાને માન્ય ન ગણતાં હોય “જૈન શાસન અને આધ્યાત્મિક વિકાસરૂપ ધર્મને ન માનતે હોય, આત્મા પરલેકને ન માનતે હોય, શાસન અને ધર્મને સહાયક દ્રવ્યક્ષેત્ર કાલ ભાવ આદરણીય છે. તથા તેને બાધક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનાદરણીય અને અનાત્મ વાદના ભૌતિક વાદના આદર્શો અને પ્રતીકે અનાદરણીય છે. એમ ન માનતા હોય, તેમા મતભેદ કે વિચાર ભેદ ગમે તેટલા હેય તેને અહીં સ્થાન નથી. તથા આધુનિક અર્થતંત્રની દૃષ્ટિથી સામાન્ય વ્યવહારીક દ્રવ્ય અને ધર્મ દ્રવ્યને ભેદ ન સમજતા * હોય તેના મતભેદને પણ અહીં અવકાશ ન હોય તે સ્વભાવિક છે. (૧૩) આટલી સ્થલ વિચારણા પછી સ્વપ્ન ઉતારવાની છેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય હોવા વિશે શંકા કરવાનું કેઈપણ કારણ રહેતું નથી. તેમાં ગર્ભિત રીતે પણ અવAS ધારણ બુદ્ધિ આવી જાય છે. (૧૪) અને તેને બીજી રીતે કરાવવાનો અધિકાર કેઈપણ સ્થાનિક સંધને સકલ , સંધને, સર્વ આચાર્ય મહારાજાઓને સકલ ચતુવિધ સંઘને કે કેઈનેય પહોંચતું નથી. (૮) એ સ્પષ્ટ કરવાની આવશ્યતા રહેતી નથી. કેમકે દરેક, અધિકારની મર્યાદા જ હોય પોતાની મર્યાદાના ક્ષેત્રની બહાર જવાને કોઈનેય અધિકાર નથી. (૧૫) તેથી જેને પરિભાષામાં તમારા પ્રશ્ન નીચે પ્રમાણે મુકી શકાય છે “તીર્થકર પરમાત્માના યવન કલ્યાણકની ભકિત નિમિતે ભાદરવા સુદ-૧ને દિવસે પર્યુષણ જેવા મહાપર્વમાં પયુર્ષણ કલ્પસૂત્ર જેવા મહાસુત્રનાં વિધિપૂર્વકના વાચન પ્રસંગમાં પરમાત્મા મહાવીરદેવના જન્મ શ્રવણના ઉત્સવ માટે ચ્યવન તથા જન્મ કલ્યાણકને ઉદેશીને સ્વપ્નાવતાર તથા ઘડીયા-પારંણની બેલી વિગેરેનું ભકિતદ્રવ્ય દેવદ્રવ્ય હોવા છતાં 7 તેને બીજે લઈ જવાનો ઠરાવ સ્થાનીક સંઘ વિગેરે કરી શકે કેમ? લગભગ આ 1 જાતને પ્રશ્ન જોનના મુખમાં ઉચિત હોય તે શોભી શકે છે? બીજી ભાષા કે કલ્પના જ અયોગ્ય છે. M (૧૬) આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે કે - SB ૧ કઈ કઈ સ્થળોએ દેવ દ્રવ્ય સિવાય સ્વપ્નની બેલીનું દ્રવ્ય બીજા ક્ષેત્રમાં લઈ Zો શ જવાતું હોય તે તે પ્રમાણે બંધ કરી દઈને ભૂલ સુધારી લેવી જોઈએ. IN ૨ આજ સુધીની ભુલને માટે ઈરાદા પૂર્વક દુરાગ્રહથી ભૂલ ન કરવામાં આવી હોય, જ તે યથા શક્તિ પ્રાયશ્ચિત કરી લેવું તે સારો ઉપાય છે.

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206