Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૮
૩ અજાણતા કે કેઈના વિશ્વાસ ઉપરથી છેટી રીતે સમજાયુ હોય, કે આચરણ કરાયુ હોય, તેટલાથી કાંઈ બહુ દોષ લાગી જ નથી. ભવિષ્યને માટે ચેતવુ.
૪ બહુ દેષતે ત્યારે જ લાગે છે કે સમજાય પછી પણ દુરાગ્રહથી ભૂલ ને વળગી રહેવામાં આવે, કે તેનું દુરાગ્રહથી સમર્થન કરવામાં આવે તો લાગે તે સિવાય, અતિચાર લાગે છે, અનાચાર લાગતું નથી. - આ જૈન શાસનની મયાર્દો છે છવસ્થપણામાં અજાણતાં ઘણી ભૂલે, થવાની સંભાવના છે. ભૂલ કરવાની ભાવના ન હોવા છતાં થઈ જાય તે માત્ર અતિચાર જ લાગે છે. અનાચાર લાગતું નથી.
૫ તેથી સીધે રસ્તો એ છે કે – ભૂલ વહેલાસર સુધારીને શુદ્ધ થઈ જવું જોઈએ. અને શુદ્ધ કેમ થવાય? તે સુવિહત ગુરૂ મહારાજાઓ પાસેથી દરેકે પોત પોતાની પરિસ્થિતિ અનુસાર સમજી લેવું. ને શુદ્ધ થઈ જવું તેજ ભવભીરૂ જીવોને માટે ઉચીત માર્ગ છે.
(૧૭) આ વિષયને સ્પર્શતા ઘણા પ્રશ્નને હેવાની સંભાવના છે છતાં મુખ્ય મુખ્ય બાબતેને નિર્દેશ ઉપર આવી જાય છે. છતાં તે જાતનાં પ્રશ્નને મળશે, તે તેના ઉપર ઉચિત વિચારણા કરવાને યથા શક્ય પ્રયાસ કરી યેગ્ય ગણાશે.
(૧૮) મુખ્ય મુદ્દો એ છે કે સાધારણ દ્રવ્યમાં જવા ગ્ય દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય તે દેષ નથી. પણ દેવદ્રવ્યમાં જવા ગ્ય સાધારણ દ્રવ્યમાં લઈ જવાય તે મહાદેષ લાગે છે.
દેવદ્રવ્યનું ભક્ષણ, મુનિને ઘાત, જેના શાસન હેલના અને સાધ્વીજીને બ્રહ્મચર્યનું ખંડન કરવું એ ચાર મોટામાં મોટા પાપો છે”
દેવ દ્રવ્યને હાનિ પહોંચે તેવા પ્રસંગમાં સાધુ મહારાજા પણ ઉપેક્ષા કરે, કે તેને ચોગ્ય ઉપદેશ ન આપે તે તે અંનત સંસારી થાય છે.”
વહીવટ તથા રક્ષણને અધિકાર એગ્ય શ્રાવકને છે છતાં પણ મુખ્ય પણે તે સાધુઓ અધિકારી છે. ઈત્યાદિ ભાવાર્થોના શાસ્ત્રવાળે ઠામ ઠામ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે માટે આમાં જરાપણ ગફલત ન રાખવી હિતાવહ છે, એજ વિજ્ઞપ્તિ.
| ( પેઈજ ૧૨ નું ચાલુ ) ૬૧ રાજન એન્ડ કુ. રાજકેટ ૧૯૪ ૫૭ ગુરુકૃપા ટ્રાવેલ્સ મુંબઈ ૧૯ર ૬૨ શાહ કલ્યાણજી દેરાજ મુંબઈ ૧૯૫ ૫૮ સૌરાષ્ટ્ર ઇલે. સ્ટેર રાજકેટ ૧૯૩ ૬૩ શા. અરવિંદકુમાર મગનલાલ ” ૧લ્પ ૫૯ મહેતા ટી ડીપ ” ૧૯૩ ૬૪ મેહુલ ટ્રેડીંગ કુ. ” ૧૯૬ ૬૦ શાહ લહમીચંદ ઢામજી મુંબઈ ૧૯૩ ૬૫ મહેન્દ્રકુમાર ખીમજીભાઈ ” ૧૯૬