Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 176
________________ wwwmem 27) પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) સસ્કૃતિના સત્ય દર્શન ૫ 'ડિતજીને અભિનંદન વિધિના ખપ કરીને સર્વ ક્રિયા કરવી અવિધિ ટાળવા પૂરા જાગ્રત રહેવુ, પણ અવિધિથી ડરીને ન કરવું, એ વધારે દોષપાત્ર થવા બરાબર છે. ન કરનાર કરતાં, અવિધિ અને આશાતનાથી ઘેરાયા છતાં તેની નજીક આવનારના આત્મવિકાસ વધારે પડતા છે. અવિવિધ અને આશાતના ટાળવા પ્રયાસ કરનાર વધારે આગળ છે. આશાતના ટાળનાર વધારે આગળ છે. સાવચેત રહેનાર-અવિધિ આશાતના થઈ જાય તો શુદ્ધ થનાર તેથી વધારે આગળ છે, અને અવિધિ આશાતના થવા જ ન દેનાર તેથી એ વિશેષ આગળ છે, પરંતુ ક્રિયા ન કરનાર તા સૌથી ઉતરતા છે. માટે કરનાર બાળજીવ અવિવિધ આશાતના ટાળી ન શકે, તે પણ તેની ધાર્મિક ક્રિયા છેડાવવી નહીં, અવિધિ દૂર કરાવવા પ્રયાસ કરવા જોઇએ. –પુ. શ્રી પ્ર. એ. પારેખ Gram RELYSETH Lucu ૧૬૮ : O. 333075 R. 5124752 SHETH SONS 51, A. D, Gandhi Marg, Mandvi BOMBAY-400003 Associate Firm SURENDRA SHETH & BROS.S. T. SHETH Cardamom Merchants & Commission Agents ભારતીય સંસ્કૃતિનાં દીદી ૫'ડીતજીને અભિનંદન, કેટલાક સામાયિકને બદલે યાન કરે છે, કેટલાક પ્રતિક્રમણને બદલે વાંચવુ' પસંદ કરે છે. તેમાં દોષ છે. સામાયિકની સાથે આજના ધ્યાન ઘટાવી શકાય નહિ. તેમજ પ્રતિક્રમણ સાથે વાચનને ઘટાવી શકાય નહિ. ધ્યાનના અભ્યાસ કરવા હાય, તે ભલે કરા. વાંચવુ... હાય તે ભલે વાંચા: પણ આ બેને બદલે તે કરવાની વાત પણ ન કરી. આચાર ખાતર: કુટુંબમાં ઉત્તરોત્તર વારસા ચાલુ રાખવા ખાતર પણ: અનિચ્છાએ પણ: ડાહ્યા માણસોએ ક્રિયા ચાલુ રાખવી. તા જ શાસન અને જૈન ધર્મ તરફની વાદારી જળવાય છે. ન થાય તેા કરનારની અનુમાદના કરવી. તે ક્રિયા થતી હાય તેવા સ્થળોના પરિચય રાખવા, તેમાં આરાધના છે. –૫. શ્રી પ્ર. એ. પારેખ Phone : O: 333759 R : 5619020 INDIAN SPICES Spices Merchants & Commission Agent Ginger Black Pepper Cardamom Jaifal Javantri & All Other Spictes & Malabar Hill Products 101, Kazi Sayed Street. Khandbazar. BOMBAY-400003 is that he att

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206