Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 170
________________ DXNON JEROME REX e : પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતજીશ્રી પ્રભુદાસભાઇને અભિનંદન સાથે અભિવદન સર રાધાકૃષ્ણન્ સવ પલ્લીજીના ઉપયોગ, ૧. ભૂતપૂર્વ પ્રા॰ સર રાધાકૃષ્ણન્ સવ પલ્લી જેવા કાંઇક તત્ત્વજ્ઞાનમાં રસ લેનાર પુરુષના પણ આવા જ કામમાં “આધ્યાત્મિક જીવન અને વિચારધારાને ગૂંચવી નાંખીને, પ્રજાને દહી'માં અને દૂધમાં પણ રાખતી કરવા માટે વિદેશીયાની તરફેણમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના તેમને પાતાને પણ ખ્યાલ નથી. તેથી તેવી વ્યક્તિ શી રીતે તદ્દન સાચી પ્રેરણા આપી શકે? “હા જી હા” પણા સિવાય તેમની પાસેથી બીજી શ આશા રાખી શકાય ? તેમની વાતેામાં ભારતીય તત્ત્વાજ્ઞાન રહેલુ છે.” એમ કહેવુ', તે પણ ભારતીય તત્ત્વજ્ઞાનની વિડંબના કરવા બરાબર છે. કેમકે તેમની તથાપ્રકારની વિદ્વત્તાના લાભ જડવાદી પ્રગતિના પ્રચાર અને પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવામાં આડકતરી રીતે લેવાઈ રહ્યો છે. તે પેાતાના ભાષણામાં જુદી જુદી રીતે ખેલતા હોય છે. એકવાર ધર્માને વખાણે, તે બીજી વખત આધુનિક વિજ્ઞાનને વખાણે, ત્રીજી વખત બન્નેયના સમન્વયને વખાણી મિશ્રણ કરવાની ભલામણ કરે, અને ચેાથી વખતે આધુનિક વિજ્ઞાનના આધાર ઉપર ધર્મ ઉભા કરી તેનુ સામ્રાજ્ય ફેલાવવાના પ્રચાર તરફે જાણતાં-અજાણતાં ઢળી જાય. ૧૬ : ર. પરંતુ રાજ્યતંત્ર; અર્થતંત્ર અને સમાજતંત્રના પણ પિતામહ એવા ધર્માંને પણ આજની રાજ્યસત્તાના સાભૌમ સરકારના એક અંગ તરીકે એક અદના સેવક તરીકે ગોઠવવામાં, આવી નામાંકિત વ્યકિતઓની સહાયની, આજની પ્રગતિના પ્રેરકાને ધર્મ અને તત્ત્વજ્ઞાનપ્રધાન ભારતમાં જરૂર પડે છે. માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનને નામે તેમના નામના અને વ્યકિતત્વના જયાંત્યાં ઉપયાગ લેવાઈ રહ્યો હેાય છે. આમ તેની સરળતાના અને ભદ્રિકતાના લાભ આંતરરાષ્ટ્રીય દોરી સંચારાથી લેવાઇ રહ્યો હાય છે.. આટલા જ માટે તેમના ભાષણા પહેલાં ઓકસફર્ડ યુનીવર્સીટી વગેરેમાં કરાવાયા હતા. તથા બુદ્ધધર્માંના અવશેષોના આદાન-પ્રદાન માટે લા` લિલિન્થગા વાઈસરાયે ચિન-તિબેટ વગેરે સ્થળે કરીને તેમના ઉપયાગ કર્યાં હતા. જેના તિબેટ અને ભારત વચ્ચે આજે અનેક પરિણામે આવી રહ્યા છે, તે જ સંકેતાને પરિણામે ધર્મગુરુ લામાનું ભારતમાં બુદ્ધધર્મના પ્રચાર માટે આગમન થયુ છે વગેરે સૂક્ષ્મરહસ્યા છે. –પં.શ્રી પ્ર, બે, પારેખ જસ્મિન RA વેલસ મ ( ભાડલાવાળા ) શાહ હેમેન્દ્રકુમાર મનસુખલાલ જીવરાજ શરાફે બજાર, . રાજકાટ NONNONXOY

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206