Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
[2][][][]
: ૧૨૩
પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : વિજ્ઞાને કરેલી હાનિ વવામાં આવ્યા છે, (૮૩) એકપત્નીપણાના કાયદા વગેરેથી પરપરાગત જીવનમાં સયમ વગેરે ઉપર કાપ ઉત્પન્ન કરીને, વસતિ વધવાનો માર્ગ ખુલ્લા કરી આપીને (૮૪) તેના ઉપ૨ પછી કાયદાથી અંકુશ મૂકવાની અને (૮૫) સ્ત્રી-પુરૂષના જનન અવયવાન કપાવી નાંખવાની ગોઠવણને વેગ આપવામાં આવે છે, (૮૬) જન્મ થાય તેના ઉપર કર કે ફી કે દંડ નાંખવાની ગાડવણના પ્રયાસા (૮૭) પરિણામે સ્વતંત્ર અને વિશિષ્ટ વ્યકિતત્વવાળી એક પ્રાચીન પ્રજાને વિનાશ તરફ ધકેલવાની ગોઠવણને વેગ અપાઈ રહ્યો છે. તેે આ જાતના મહાપરિણામ તરફ પ્રજાને ન ધકેલવી હાય, તે પ્રજાહિતના કોઇપણ જરૂરી કાયદા થાય. તેમાં વાંધો લેવાને કારણ હોતું નથી.
(૮૮) પ્રજાના મોટા ભાગ−ાધુ-સંત ત્યાગી બનતા હતા. તેની આજીવિકા િ બીજા ઉત્પાદકો ઉપર નિર્ભર છે.” એમ કહી, તેની સંખ્યા પર કાપ મૂકવામાં આવે છે. પરંતુ તે વર્ગમાંના લાખા ત્યાગી સ્ત્રી-પુરુષોના સંતાનો ૧૦ વર્ષમાં કરોડોની
ખ્યામાં આવી જાય અને તેના મો બીજાના ધંધાઓ ઉપરના કામમાં-ભાગ પડાવવામાં કે પ્રજા ઉપર બીજી રીતે આવે તેને ધ્યાનમાં લીધા વિના તે વન ઘટાડવાના પ્રયાસો થાય. અથવા તેમાં લાકે દાખલ ન થાય, તેવા પ્રયાસ થાય પરિણામે-વસતિના વશેષ ધાને એક તરફથી મદદ આપો, અને પછી બીજી તરફથી વસતિ વધારા ઉપર નયમન ચાગ્યાચોગ્ય રસ્તે મૂકવામાં આવે. (૮૯) સ્ત્રીજાતિના જન્મના સ્વાભાવિક વધારાને લીધે એક પુરુષને અનેક સ્ત્રી હોવાથી પણ વસતિના વધારા ઉપર અંકુશ રહી શકતા હતા. કારણ કે-સંયમનું તત્ત્વ મુખ્ય હતું. દશ શ્રી જુદા જુદા પુરુષ પતિઓ મારફત-પ ને હિસાબે અંદાજ ૫૦ સંતાનોને જન્મ આપી શકું ત્યારે એક પુરુષ પાસેની ૧૦ શ્રી ૧૦ થી ૧૫ સંતાનોને કે થાડાઘણા વધારેને કદાચ જન્મ આપી શકે. ૫૦ ને જન્મ ન આપી શકે એમ સયમદ્વારા પણ સિિત નિયમન ભારતમાં જળવાતું હતું. વિધવા વૈધવ્ય પાળતી હતી, જેથી સંતતિ નિયમન રહેતું હતું. તે દરેકને ધૃષ્ટ આપીનેઃ સતિ વધે, તેવા માર્ગ ખુલો કરીને હવે તેના ઉપર અંકુશેઃ ખાનપાનની તંગીનું' નિમિત્ત આગળ કરીને. આપરેશનની સગવડ કરી આપીને વિકૃત સોગો ઉભા કરવામાં આવે છે, જેમ બને તેમ સ્ત્રીજાતિને છુટ આપીને, સૌંતિત વધ ચાના માર્ગો ખુલ્લા કરવામાં આવે છે. તે સયમને તોડવામાં આવે છે. (૯૦) ને પછી નોડાતું” આરોગ્ય અને જીવનમાં આર્થિ ક મુશ્કેલીઓ વધારીને પરિણામે પછી પ્રજા જ ધીમે ધીમે ઘટી જાય, તેવા પ્રખ‘ધ શરૂ કરવામાં આવ્યા છે. આવી આવી નાની-મોટી બનેય તરફ્ની: (માંસ્કૃતિક તત્ત્વોને અદૃશ્ય કરવાઃ અને પ્રાગતિકને વિકસાવવા) હજારો બાબતો છે. પ્રથમ પ્રવેરોલી નવી બાબતા આજે પરાકાષ્ઠાએ પહોંચતી જાય છે કેટલીક મધ્યમ હૃદે પહાંચી છે. કેટલીક શરૂ થઇ છે. કેટલીક હવે પછી પ્રવેશવાની છે. ને દિવસે ને દિવસે નવી પ્રવેશતી જાય છે.