Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 161
________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : એક જ ધમ : ૧૫૩ એક જ ધમ રાખીને ખીજા ધર્માને નામ શેષ કરવાના લક્ષ્યથી આંતર રાષ્ટ્રીયતાને નામે માટા ધર્મ પ્રણેતા વિગેરેના નામ આગળ કરી મોટા મોટા પ્રચારક ઉત્સવા કરાવાય છે, તેથી આકર્ષાઇ, તેમાં સહકાર આપવામાં “પેાતપાતાના ધર્માને મૂળમાંથી દૂર કરવામાં સહકાર આપવાનું બની રહે તેમ છે,” તે ખ્યાલ બહાર રહે છે. તે ઉપર આપેલા અવતરણા ઉપરથી સમજી શકાય તેમ છે. (૬૦x૬૦×૨૪×૩૦×૧×૧૮૬૨૭૪=૫૭૯૪૧૭૭૫૩૬૦૦૦) માઇલ એક પ્રકાશવના થાય. તેવા વિશ્વના ગાળાની અર્ધા ગાળાની પાંત્રીસ અબજ વર્ષની એકત્રિજ્યા થાય છે. તે આખા ગાળાનું સમગ્ર ક્ષેત્રફળ કેટલા વર્ષોંના પ્રકાશ વર્ષોંના માઇલેાનુ' થાય ? તા આ હિસાબે પણ વિશ્વ કેવડુ મોટુ ? આવતી કાલે વિજ્ઞાન આથી પણ માઢું કદાચ બતાવતું થાય. જૈન શાસ્ત્રામાં જડ પરમાણુઓના છવ્વીસ ભેદ જણાવવાનું યાદ આવે છે. પ્રત્યેક પરમાણુના અનંત ણુ સ્વભાવ જણાવ્યા છે. તેના વણુ-ગ ́ધ રસ-સ્પૂની ષડ્ ગુણ અને ષડ્ ભાગ હાનિ વૃદ્ધિ ગણિતના નિયમાથી જણાવેલ છે. પરમાણુઓના વર્ગીકરણ પણ અનેક રીતે બતાવ્યા છે. જુદી જુદી જીવ રાશિઓમાં જીવાની સંખ્યા અનંત–અનંત અસખ્ય-અસખ્ય અને સંખ્યાતા બતાવ્યા છે, તે સમજાય તેવી રીતે છે. એવી જ રીતે જડ પદાર્થોની પણ સંખ્યાઓ બતાવી છે. એક કાંકરી અનંતાનંત પરમાણુઓની બનેલી હાય છે, એવી એક મોટા પત્થરની કેટલી કાંકરી થાય ? એક મકાન, એક ગામ એક શહેર, એક દેશ, એક ભૂ પ્રદેશ તથા સમગ્ર વિશ્વની તે કેટલી થાય ? પ્રત્યેક પરમાણુના અનંતાનંત ગુણ્ણા, સ્વભાવા, પરિવતના, પર્યાય। થાય, જડ પદાર્થોના સબંધમાં પણ તે બતાવેલ છે. તે સમગ્રની અનેક સંખ્યા, પ્રત્યેકમાં અનંત ગુણા- સ્વભાવા બતાવ્યા છે. તે જરા તપાસીને વિચારીએ, તો અનંત અન ́ત હોવાના ભાસ. થાય તેમ છે. જેમ દરેક આત્માના અનંત ગુણા સ્વભાવા વગેરે બતાવેલા છે, તેમ જ પ્રત્યેક પરમાણુનાં પણુ જુદી જાતના અનંતાનંત ગુણા—સ્વભાવા–પર્યાયા હોય છે, તે પણ બતાવ્યા છે. ૩ સંખ્યાત, ૯ અસંખ્યાત ઉપરાંત ૯ અનંતાનતની સંખ્યા એમ કુલ ૨૧ બતાવેલી છે, તેની આજે પણ શેાધ થઇ રહી છે. આઠમા અનંતા સુધી જગતના તમામ પદાર્થાં જણાવ્યા છે, નવમે અનંતે કાઇ પદાર્થં નથી વજ્ઞ જ્ઞાનીના જ્ઞાનગમ્ય તે બતાવેલ છે. એટલે શાસ્ત્રામાં એક દર એ કમત્ય આવે છે. બીજા દનકારાની જેમ જુી જુદી તત્ત્વ વ્યવસ્થા વગેરે હાતા નથી.

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206