Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૫૮ :
: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મહાઅહિંસક જૈન સંસ્કૃતિની સૂક્ષ્મતા બતાવનાર
પં. શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન ધાર્મિક ઉત્સવ, વડા વિગેરેથી પણ બાળજીને લાભ થાય છે. છેવટે-શુક્લપાક્ષિક છે આવા પ્રસંગેથી ધર્માભિમુખ થાય છે. અને કેટલાક શફલ પાક્ષિક થવાની તેયારીવાળા જીવે તે ભૂમિકા ઉપર ખેંચાઈ આવે છે, ને પરિણામે માર્ગ પ્રાપ્ત કરે છે. એ જીના ઉપકાર માટે પણ એવા ઉત્સવ ચાલુ રાખવા જરૂરી છે- કર્તવ્ય છે, યેગ્ય
જના પૂર્વક છે, શરમ સંમત્ત છે, પરહિત અને કલ્યાણના સાધન રૂપ છે, શિષ્ટ | સંમ્મત છે, ધાર્મિક શિક્ષણના સબળ સાધનરૂપ છે, જાહેરમાં પ્રજા હકક સાબિત કરવાના ૨ પૂરાવા રૂપ છે, પ્રજાની સત્તા ટકાવવાના સાધનરૂપ છે, જેન પ્રજા અને બીજી હિંદુ પ્રજા ' પણ જે કાંઈ ટકી રહી છે, તેના કારણભૂત છે. આ સૂક્ષમ તત્વે જો કે સહેજે સમજાય " તેમ નથી, પરંતુ એગ્ય વિચારણાથી સહજમાં સમજી શકાય તેવા છે.
વણનું અનુકરણ છે, આવા ખોટા છે, દેશ ગરીબ છે” તે પ્રસંગે આવા ખર્ચ નકામા છે, અજ્ઞાનીઓ આ પ્રમાણે ધામધૂમ ખર્ચ કરે છે” વિગેરે દલિલો આ દેશમાં ખ્રીસ્તીઓએ ચલાવેલા પ્રચારનું પરિણામ છે, એ એ હવે સાબિત થઈ ચૂકયું અને કોઈને સમજવું હશે, તે સાબિત કરવું જરા પણ મુશ્કેલ નથી. શાસ્ત્રકારોના જુદા જુદા દષ્ટિબિંદુએથી ઉચ્ચારેલા જુદા જુદા વાક અને પ્રમાણે ઉપરની પોતાની દલીલ સાથે જોડીને શાસ્ત્રકારોને નામે પણ તેઓએ પિતાની કેટલીક વાતે ફેલાવી દીધી છે.
કેળવણીને પ્રચાર કરતી વખતે, જ્ઞાનના વિકાસ જેટલા શાસ્ત્રના વાકય હતા, તે 2 બધાના ભાષણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના દાખલા સેંકડો પરંતુ વિષયાન્તર થવાથી અહીં ટાંકતા નથી. માટે આવી વાત સાંભળી ધાર્મિક ક્રિયા છોડવી નહીં. અને પિતાના સંતાનો તેમાં કેમ દઢ થાય તેવો પ્રયાસ અવશ્ય કરે જરૂર છે. ધાર્મિક અનુષ્ઠાન માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર સર્વ કાળ અને સર્વ ભાવ સદા અનુકુળ જ માનવાના છે. જ્યારે વખત મળે ત્યારે જે અનુષ્ઠાન શકય હોય, તે અવશ્ય કરવું. નવરા પડયા કે છેવટે નકારવાળી ગણવી વખત હોય તે સામાયિક કરવું. તથા બીજા અનેક અનુષ્ઠાને છે, તે કરવા અવશ્ય તત્પર રહેવું જ
–પંમ. એ. પારેખ
હ' આ સૌભાગ્યચંદ તલકચંદ વસા સપરિવાર છે દિવાનપરા
સિધ્ધાથનગર ન્યુ વર્ધમાનનગર રાજકેટ
પેલેશ રેડ રાજકેટ
Takarta Utara