Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
S
૧૨૨ :
: પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) (૪૭) યુગાનુસારતા. (૪૮) બાળવિકાસ (૪૯) સ્ત્રીસ્વાતંત્ર્ય, (૫૦) પ્રજા સ્વાતંત્ર્યઃ (૧)
શનિ ઉદયઃ (૫૨) જુનવાણીને વિદાય વગેરે જુદા જુદા નિમિત્તે આગળ કરીને કાપ 1 મૂકવાની યોજનાઓ કરાય.
(૫૩) નવનિર્માણને અનુરૂપ પાંચ પાંચ વર્ષીય જનાઓ માટે ભાગે બહારનઃ સાધનથી અમલમાં મૂકાવાય. (૫૪) ભાષા પરિવર્તનઃ (૫૫) પ્રજાના રેજીંદા વેશમ પરિવર્તનઃ (૫૬) તેલ-માપમાં પરિવર્તનઃ (૫૭) સિક્કા–પરિવર્તનઃ (૫૮) કાળ અને વખતના પારિભાષિક શબ્દોમાં અને (૫૯) વ્યવહારમાં પરિવર્તનઃ (૬૦) શિપમાં અને તેના ઉપયોગમાં પરિવર્તનઃ (૬૧) ખાનપાનમાં પરિવર્તનઃ (૬૧) આરોગ્ય અને (૨૨) શારીરિક ચિકિત્સા પદ્ધતિમાં પરિવર્તનઃ માત્ર શારીરિક જ ચિકિત્સા પદ્ધતિને આશ્રય. (૩) વ્યાપાર (૨૪) ખેતીમાં પરિવર્તનઃ (૬૫) માલિકી હક્કોમાં પરિવર્તનઃ (૬૬) :) રાજ્યનીતિ (૬૭) અને તેના આદર્શોમાં પરિવર્તનઃ (૬૮) મોટા મોટા કારખાના (૬૯) બહારના ધન અને માલિકે દ્વારા નંખાવવાથી (૭૦) સ્થાનિક ધંધાદારીઓના ધંધાને નાશઃ (૭૧) અથવા થોડાઓને ધંધા ને ધનઃ મળે, મોટી સંખ્યાના કે ધંધારહિત થાય. (૭૨) કારખાનાઓને કમે ક્રમે જરૂરીયાત પ્રમાણે દેશમાંની પ્રજાના ધન-બુદ્ધિકુશળતા અને આવશ્યકતા પ્રમાણે ઉભા કરવાને બદલે, એકદમ આગળ વધવાના બહાના નીચે જદી જી મોટા પાયા ઉપરના વિદેશીય બુદ્ધિઃ ધન સંચાલકે નિષ્ણને ! આધારે બહારનાઓની સલાહ અને યોજનાઓથી પરિણામે તેઓના જ મુખ્ય હિત માટે જ સ્થાપિત કરી દેવા. (૭૩) ભારતના આયે પોતાનું બીજું પ્રસિદધ નામ “હિંદ” શબ્દ પણ ન વાપરી શકે, તેવા ઉપદેશને પ્રાથમિક પ્રચાર જેથી એક વિશિષ્ટ પ્રજા પોતાનું
વ્યકિતત્વ અને અસ્તિત્વ ભવિષ્યમાં ટકાવી ન શકે. (૭૪) પ્રજાકીય ઈતિહાસની વ્યવસ્થાની મૂળભૂમિકારૂપ વહીવચાની જાતિઓઃ ને તેના ચોપડાટ રહેવા ન પામે. તેની તે જાતિઓના કાર્યને નિષ્ફળ બનાવી દેવામાં આવેલ છે. (૭૫) એકંદરે આત્મવાદ ઉપરની જીવન સંસ્કૃતિઃ (૭૬) સ્વતંત્ર પ્રજા તરીકેનું અસ્તિત્વ વગેરે ઉપર અસાધારણ માઠી અસર ઉત્પન્ન કરનાર અને (૭૭) બહારની પ્રજાને ભવિષ્યમાં આ દેશના વતની તરીકે સ્થાથિ વસવાટ મળે, તેને માટે સેંકડો પ્રાગતિક દૃષ્ટિથી રચનાત્મક અને સાંસ્કૃતિક દષ્ટિથી ખંડનાત્મકઃ બાબત શરૂ કરવામાં આવેલી છે. (૭૮) અણવિકસિત દેશ કહીને સંતતિ નિયમન મારફત ભવિષ્યમાં એક સંસ્કારી પ્રજાને કિમે ક્રમે ઉછિન્ન કરવાની કાયેલી બેઠવણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. (૭૯) અને વિકસિત દેશોને મોટી સંખ્યામાં પ્રજા ઉત્પન્ન કરવાના હક્ક હેવાને માની લઈને તેના સંતાનને, બીજા દેશોના વિકાસમાં આર્થિક વગેરે મદદ કરવાને બહાને વિકસિત કરી ત્યાં ત્યાં (૮૦) બીજા નિમિત્તાથી મેકલી: વાવીઃ (૮૧) સ્થાયી નાગરિક તરીક-કાયમી વસવા માટેના (૮૨) સ્થાનિક કાયદાઓ કરાવી લેવ
S
SC