Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 118
________________ ઈઝ IN ૧૧૦ ૭ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પં. શ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન Bushatian - આજે એમ કહેવાય છે, કે-“અમેરિકામાં ભારતના ધર્મોને અભ્યાસ કરવાનો ભારે | રસ જાગે છે.” વાત તદ્દન સાચી છે. પરંતુ “એ રસ શા માટે જાગે છે?” તેની ઊંડી તપાસ કરવી જોઈએ. શું આત્મકલ્યાણ માટે એ રસ જાગે છે? કે જુદી જુદી પ્રજાઓની સ્પર્ધાના કાર્યક્રમ તરીકે એ રસ જાગે છે ? જે આત્મકલ્યાણ માટેના રસથી એ અભ્યાસ થતું હોય, તે તેમાં જો આપણે સાથ ન આપીયે તે અંતરાયકર્મ બાંધીયે એ સ્પષ્ટ જ છે, પરંતુ બીજી પ્રજાઓ ઉપર સરસાઈ મેળવવા આક્રમક પ્રવૃત્તિમાં સહાય મળે માટે જે પ્રજા ઉપર આક્રમણ કરવું હોય, તેના ઊંડા અભ્યાસીઓ એક તરફથી ઉભા કરવા, અને તેઓ મારફત તમામ વસ્તુસ્થિતિને અભ્યાસ કરી લેવાની સગવડ મેળવી લેવી. એ ઉંડા અભ્યાસીઓ કદી આક્રમણ ને કરે એ નીતિનું રક્ષણ કરવામાં આવે, તે પાટી તે માત્ર ઉડા રહસ્ય અને તેને લગતા હેવાલ જ બહાર પાડે, પરંતુ સાથે જ બીજી પાટી તૈયાર રાખી હોય છે. બહાર પડેલા હેવાલો ઉપરથી છિદ્રો શોધી કાઢે, અને તે દ્વારા આક્રમણ થાય, બંનેય પાટીઓને તૈયાર કરનાર ત્રીજી જ શકિત હોય છે. આ સ્થિતિ જે સાચી હોય, તો અમેરિકામાં જાગેલાં ભારતના ધર્મના રસને ઉત્તેજન આપ્યા બાદ તેમાંથી જન્મતાં આક્રમણના પ્રસંગે જ્યારે આવે, ત્યારે પછી તેનાથી ગભરાવાની કે આકંદ કરવાની સ્થિતિમાં ન મૂકાવું જોઈએ, ખરી વાત એ છે, કે–ખ્રીસ્તી યુરોપીય પ્રજાઓનાં સંતાને એક તરફથી નમ્રતાપૂર્વક ઊંડો અભ્યાસ કરતા હોય છે. અને બીજી તરફથી તેના ઉપર પિતાની સરસાઈ જમાવ- UT વાના પ્રયત્ન ચાલુ હોય છે. આ પ્રમાણેને તેઓને કાર્યક્રમ ઘણો જ જુનો છે. -પં, પ્ર. એ. પારેખ Gram : RICESAMRAT Offi. 864886 Phone Gown. 321162 Sesi 5133420 Rambhia &nterprise Rambhia Brothers RICE, GRAIN, MERCHANTS & COMMISSION AGENTS Rambhia House 1st Floor 4 Keshavji Naik Road. BOMB AY-400909 Petar Mahkamahal

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206