Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૩૬ ?
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
પ્રજાની ઉપેક્ષા વધે તેવા પ્રયાસે જ્ઞાતિઓ તેડવાના પ્રયાસેઃ અને તોડનાર કાયદાને ૫ ટકા જેટી બેટી વ્યવહારમાં સેળભેળપણું જ્ઞાતિના મૂળ બંધારણ ફેરવી કમીટીના રુપમાં
લઈ જઈ બહુમત ઉપર બંધારણે રચવા જ્ઞાતિના હાલની પદ્ધતિને સમેલને જ્ઞાતિઓના બંધારણે તેડવા માટે પ્રથમ ભળતા બંધારણ ઉપર ચડાવી દઈ મૂળ બંધારણ તેડી જ્ઞાતિઓ જ તેડી નાખવાના રસ્તે ચડી જવું: જ્ઞાતિઓ સામે કેસ માંડવા તેમાં બખેડા થાય તેવા પ્રસંગે ઉભા કરવાડ જ્ઞાતિના નિયમઃ હુકમે; ઠરાવને અમાન્ય ગણવા પિતાની જ્ઞાતિ શિવાય બીજે કન્યા વ્યવહાર કરવા લલચાવું: જ્ઞાન ભંડાર સાર્વજનિક જાહેર લાઈબ્રેરી તરીકેનું રૂપ ધીમે ધીમે લે, તેવા સ્વરૂપમાં મૂકવા સકળ સંઘને જ્ઞાન ભંડારે છતાં ખાસ ટ્રસ્ટી તરીકે રક્ષણ કરતા અમુક ગામના જ માનવા અને ગમે તેમ કરવાની તેની સત્તા માનીને પરંપરાની રીત શિવાય બીજી રીતે સંઘની મર્યાદા (બહારની રીતે) તેને ઉપયોગ થવા દે: પ્રજાને બુદ્ધિભેદ કરનારી ફરતી કે સ્થાયિ લાઈબ્રેરીઓને ટેકેટ નવા પ્રતિમા નવા મંદિરે, નવા દીક્ષિત, પરંપરા અનુસાર નવા ગ્રંથની રચના, વિગેરે સામે વિરોધઃ નાશ કરનારી આજની પરિવર્તનની ભાવનાને ટેકેઃ જમાનાને નામે ચાલતી કેઈપણ વાતને ટેકે
આમાંના કેટલાક સીધી રીતે નુકશાનકારક છે. ત્યારે કેટલાક બહારથી લાભકારક જણાય છે, છતાં મૂળસ્થિતિથી એક બે પગથીયા ઉતારીને ભળતે જ માગે લઇ જઇ આગળ નુકશાનના રાજમાર્ગ ઉપર ચડાવી દેવાના પ્રાથમિક પ્રયાસ રૂપે હોવાથી આ પરિણામે નુકશાનકારક છે, તેથી અમે નુકશાનકારક પ્રતિકેની ટીપમાં એવા કેટલાક મુદ્દાઓ પણ સામેલ રાખ્યા છે. મુનિઓ, ત્યાગીઓ, સાધુ, સંતે. બાવાઓ. બ્રાહ્મણે ફકીરો તરફ તે તે વર્ગમાંના સુધારકના અભાવને અને આ સંસ્કૃતિના રીતરીવાજો, માન્ય દવે, સામાજિક સ્થિતિ, વિગેરે ઉપર સીધી કે આડકતરી ટીકા કરનારા સાહિત્યને, પણ આ નુકશાનકારક પ્રતિકમાં સમાવેશ થાય છે. તે સર્વથી જેમ બને તેમ દર ભાગવું. ગમે તેવા લાભોથી લલચાવું નહી, કેમકે-તેથી પરિણામે અહિત થાય, એ પણ એક જાતનું અસત્ય છે,
૨, અર્થ ૧. ધંધા–દરેકે પોત પોતાના પરંપરાના મૂળ ધંધાને વળગી રહેવું જોઇએ.
૨. અર્થશાસ્ત્રના સિધ્ધાંત –કલેજમાં ચાલતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતને અમલ / આ દેશની આખી પ્રજાને મૂળ ધનથી બેકાર બનાવે છે. છતાં કેટલુંક બાહ્ય ધન ને બંધ શિ દેખાય છે, તે ક્ષણિક હોઈ ભ્રમણામાં નાંખે છે. કેમકે તે પરદેશીઓએ ધંધા માટે પિતાનું ધન અહીં રેકેલું છે?
GSSS