Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેને ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
પાતાળનું અંતર દેખાશે. અને વાસ્તવિક અહિંસાથી તે સંસ્થાઓ એટલી દૂર માલુમ Rપડશે કે-પછી સાચા દછાને હિંસામય લાગ્યા વિના નહી રહે.
(૧૧) માત્ર આપણે અહિંસાને પલટે આપવા માટે, અહિંસાની વ્યાખ્યા બદલવા માટે, અહિંસાનું સુકાન જેનેના હાથમાંથી શેરવી લેવા માટે, એ સંસ્થાનું અસ્તિત્વ ) થયું હોય, એમ જાણી શકાય તેમ છે.
- (૧૨) દુધાળા પશુઓના ઉછેર માટે તે સંસ્થા પ્રયાસો કરે છે. તેમાં ધંધાનું તત્વ છે, પણ જીવદયાનું તત્ત્વ ગૌણ છે, યા નથી. પરદેશી ડેરી કંપનીઓ મોટા પાયા ઉપર થવાની છે, તેની એ પ્રાથમિક ભૂમિકા રચી આપે છે, અને આ દેશના તે રબારી ભરવાડે ગવળી વિગેરેના હાથમાંથી પશુધન છેડાવી લેવાનું છે, તેની પણ એ સંસ્થા તૈયારી કરી આપે છે. એમ કરીને તે–પશુ ઉછેર કરવાની હિમાયત કરતાં છતાં, લાખ વર્ષની ચાલી આવતી પશુ ઉચ્છેરક અને તે બાબતમાં નિષ્ણાત કોમના લાખ માણસની હિંસા નેતરી લે છે. આજના કેટલ કેમ્પ, પશુ ઉછેરની સંસ્થાઓ, પરદેશી પદધતિની ડેરીઓ, આજના દુધની તપાસણું ખાવાનું પણ છેવટે પરિણામ એજ
છે. દુધાળાને જ બચાવવાની હિલચાલમાં, ખેતી અને વાહન વ્યવહાર માટે ગર્ભિત Y<રીતે મશીનેને સ્વીકાર છે. W' (૧૩) વધતી જતી બેકારી અને વિષમ જીવન સંજોગોને લીધે માનવોની આપઘાત વિગેરેથી હિંસાને સંભવ ઉત્પન્ન થયે છે, તેવા પ્રસંગમાં માનવેને બચાવનાર સરકારી
અમલદાર કે જાહેર સજજનને ચાંદ આપવાના મેળાવડા કરી માનવદયા કરવાને યશ એ આ સંસ્થા લઈ શકશે. પરંતુ માનવ હિંસા થવાના બેકારી વિગેરે સંજોગેની ગર્ભિત રીતે
એ સંસ્થાએ બરદાસ કરી ગણાય છે. જો કે નામદાર વાયસરોય સાહેબ દ્વારા અમેરિકન બાઈના મળેલા ડોલરમાંથી ઈનામ અપાતું હોવાથી, આ દેશના આદેશને બદલે એ ૨દેશના આદર્શની અહિંસા તે સંસ્થા મારફતે મુખ્ય પણે સચવાય, એ પણ દેખીતું જ છે.'
(૧૪) પરમાત્મા મહાવીરદેવના જન્મ દિવસને જીવદયાને દિન રાખવામાં પિતાની સંસ્થા તરફ જેનેની સહાનુભૂતિ ખેંચવાની યેજના માત્ર છે. અને જીવદયાને નામે પરમાત્મા મહાવીર દેવની વધુ જાહેરાત કરીને એ દિવસ પબ્લીકને બનાવી તેને પબ્લીક ઉપયોગ કરવા માટે છે. એટલે–પરમાત્મા મહાવીર અને તેનું શાસન પબ્લીકનું
બનાવવાને એ માર્ગ છે. અર્થાત્ જેને સ્વતંત્રપણે તેની વ્યવસ્થા કરે છે. તેમાં પબ્લી2 કને ડખલ કરવાને માર્ગ કરી આપવામાં આવે છે. સુધારા વધારાને નામે “પબ્લીક છે તેને અને તેની મિલ્કતને” પછી ગમે તે ઉપયોગ કરી શકે. એમ કહીને મૂળ ' સંસ્થાને બગાડવાને માર્ગ મેકળે કરવામાં આવ્યો છે. શાસનના ખાસ ટ્રસ્ટી
-
-
-
ac luctus luctures