Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
\\\\\[
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા સાક્ષાર વિદ્વાન પંડિતજીને હાર્દિક અભિનંદન
૦૦
જયારે વિશ્વના એક મહાન ધર્મની મૂળ પર`પરાના અનુયાય શ્રીમતો અને કેટલીક વ્યક્તિને પણ જયારે સમજાવી શકાતુ નથી, તેા જેની પાસે યાગ્ય પર પૂરા નથી. ‘પૂર્વના પુરૂષોએ શાસનઃ ધઃ સંધ: શાસ્ત્રો અને બીજા ધાર્મિક પ્રતીકોના રક્ષણ માટે કેવા-કેવા ઉંડા મૂળ નાંખ્યાં છે? અને તે મૂળાના ઉંડા અભ્યાસ કરી તેને ઉખેડી ફેકી દેવા માટે પશ્ચિમની ગોરી પ્રજા કેવા-કેવા ખખંડનાત્મક છતાં રચનાત્મક જણાતા પ્રયત્નો આપણી જ મારફત અમલમાં મૂકાવી રહેલ છે! તેમાં ભારતની પ્રાચીન રાજ્યકીય પરંપરાના પણ કેવી કેવી રીતે તે ઉપયોગ કરે છે ? ખીજા કયા કયા સાધનાના ઉપયાગ કરી રહ્યા છે? આજની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ભૂતકાળનાં પાશ્ચાત્ય વિકાનાએ અને તેની સરકારોએ કેવા કેવા દીર્ઘદષ્ટિભર્યા પ્રયત્ના કર્યા છે? તેને માટે કયા કયા તેઓએ કષ્ટો સહન કર્યા′′ છે ? ” તેની કલ્પના સ્થાનકવાસી કે તેરાપ થી ભાઇઓને તો શી રીતે આવી જ શકે ? જેથી તેઓમાંના આગળ પડતાં ગણાતા ત્યાગી: કે ગૃહસ્થા ને સમજાવવાનું તે ઘણું ઘણુ' જ અશકય બની ગયુ` છે. તેઓને એ ખબર નથી. કે “આપણી આગમ તરફની ભક્તિને એવી રીતે વહેવડાવાય છૅ, કે જેમાં તેના ૪ અપમાન: અને પ્રાણહરણ થાય.”
તે વિદેશીઓએ પાતાનું હિત સમજીને જે પરિપાટી પાડી છે, તેનું આપણે બીજી ઘણી બાબતોમાં જેમ આંધળુ અનુકરણ કરવા લાગી ગયા છીએ અને એ રીતે આપણે જ ઉભી કરેલી સંસ્થાઓને સાર્વજનિકઃ કે પબ્લીકની કાયદાથી ગણી લઈ તેના ઉપર કબજો કરી ભવિષ્યમાં તેના મનમાનતા ઉપયોગ કરવાના પોતાના અધિકારની પૂર્વભૂમિકા તૈયાર કરાવે છે.” તે આપણે ખ્યાલમાં જ લેતા નથી.
—૫. શ્રી પ્ર. જે. પારેખ
1001
* ૧
Phone :
Office : 326232 Godn. : 344663
શાહ પ્રેમચંદ કેશવજીની કુાં.
કમીશન એજન્ટસ
53, Kazi Sayed Street, BOMBAY-400003,