Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
KONJANJE
૯૦ :
KOMENT
—0—
શ્રી તીથકરોના પ્રતિનિધિ શ્રમણ પ્રધાન શ્રી ચતુવિધ સંઘ શ્રી તીથકરાએ પ્રાપ્ત કરેલા ઉત્તમાની પ્રાપ્તિ ખીજા આત્માઓને કરાવવા માટે પાત પ્રાપ્ત કરેલા ઉત્તમાના ખીજાઓમાં વિનિયાગ કરવા માટે ખીજાએમાં લ્હાણી કરવા માટેઃ તીરૂપ–જૈન-શાસનરૂપ, મહાનવિશ્વસસ્થા પ્રથમ સ્થાપીને તેના સૉંચાલન માટે પેાતાના અનુયાયિઓમાંથી પોતાના પ્રતિનિધિ તરીકે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધની સ્થાપના કરું છે. પેાતનું મુખ્ય પ્રતિનિધિત્વ મુખ્ય ગણધર પ્રભુથી માંડીને ઉત્તરાત્તર ફંડ ગામના સ્થાનિક સંઘપતિ સુધી ધાર્મિક પ્રતિનિધિત્ત્વ અનુજ્ઞાપિત હોય છે. શ્રી ગણધા અને પ્રધાન આચાર્યાઃ દ્વારા રાજયતંત્રનું પ્રતિનિધિત્વ ચક્ર'માં; જગત શેઢારા સ્થાનિક મહાજનના આગેવાનમાં: અ પુરુષાર્થમાં ધંધાવાર નીતિના નિયમોના રક્ષણ માટે પ્રતિનિધિત્વ શરાફ સુધી; અને કામ પુરુષાર્થમાં સદાચારના રક્ષણ માટેનુ પ્રતિનિધિત્વ વર્ણ, જાતિ, જ્ઞાતિ, કુટુંબ અને માર્ગાનુસારી વ્યક્તિ સુધીમાં: ગોઠવાયેલુ રહે છે. બીજા દેશેા અને તેમાં રહેતી સાંસ્કૃતિક જીવન જીવતી માર્ગાનુસારી પ્રજામાં પણ જુદા જુદા ધર્મના ધર્માંગુરુ પ્રતિનિધિ તરીકે હોય છે. આ રીતે હાલના કૃત્રિમ લોકશાસન પહેલાં જગમાં ન તા પ્રજાશાસન હતું; ન ત રાજાશાસન હતું; પરંતુ વિશ્વ—વત્સલ મહાસંત મહાજન પુરુષાનુ` જ શાસન આખા જગત્ ઉપર હતું. અને ભારત તેનુ કેન્દ્ર હોવાથી ભારતમાં ખાસ કરીને તે શાસન કેન્દ્રભૂત હતું. આજે પણ ઘણા અંશે ચાલુ જ છે. અને તેઓનું પ્રતિનિધિત્વ ઉપરથી નીચે નીચે ફેલાયેલું રહેતું આવેલું છે. અર્થાત્ સૌએ યથાશકય તેની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે. જેથ સમાગ થી ચૂત થઈ ઉમા જનતા ન બની જાય એ તેના પરોપકાર હેતુ છે.
ન
—પં. શ્રી પ્ર, બે. પારેખ
8552090
2087
5977
13
21
: પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
હાર્દિક શુભેચ્છા...
Tel. Office: 8554084/8559766 Resi : 571355 D. K.
KANTILAL DAMJI & Co.
Jaggery Merchants And Commission Agents.
224, Bhat Bazar, Near Jain Temple. Bombay--400009,
ANON NO XXIDER