Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
જૈનાના હાથમાંથી જૈન ધર્મોની મિલ્કતા અને સત્તાઓ સેરવી લેવાની એ એક જાતની પેરવી છે.
: ૪૭
જીવદયા
૩૬૪ દિવસ
(૧૫) મ્યુનિ૰ તે દિવસે કતલખાના બંધ રાખે તેના સાષ આજના પ્રેમીઓ અનુભવે, તેના બીજો અર્થ એ થાય છે, કે–૩૦ ના ચાલે, તેમાં પબ્લીકનો સાથ છે, કેમકે મ્યુ॰ પબ્લીક સસ્થાઓ જૈના પણ મતદાર અને પ્રતિનિધિએ હવે થતા જોવાય છે. આ મ્યુ॰ પહેલાં જાહેરની નહેાતી, એટલે છુપા ચાલતા કસાઈખાનાઓમાં પબ્લીક હિં...બ્રુના અને જૈનાના સહકાર નહાતા. પરંતુ આજે ૩૬૪ દિવસની હિ‘સામાં સહકાર થાય છે. ૧ દિવસ દયા પળે છે. તેની ખુશી આપણી પાસે મનાવીને બાકીના દિવસેામાં આપણા સહકાર જીવદયા મ`ડળી આપણી પાસેથી મ્યુ॰ ને અપાવે છે.
અને તેમાં હિંદમાં
કતલખાના ગણાવી છે, એવી સસ્થાઓ
(૧૬) દુધાળા ઢારોનેજ બચાવવાના તાર કરાવીને બીજાઓની હિંસા કરવાનું આપણી પાસે જ સરકાર આગળ એ સંસ્થાએ કબૂલ કરાવરાવ્યુ` છે.
(૧૭) આજે એ સંસ્થા શાળા કોલેજોમાં અહિંસા વિષે વિદ્યાથી એ પાસે નિબંધ લખાવીને દયાનું જ્ઞાન પ્રચરતી હાવાનું આપણને કહે છે. પરંતુ એ નિબધામાં પ્રાયઃ કરીને આપણી દયાની સીધી કે ગર્ભિત ટીકા હાય છે. પર`તુ ખેતીની મ્યુ॰ ની જનસુખાકારી વિગેરે નામે કેટલી બધી હિંસા પ્રચાર પામે, તેવી યાજનાએ ઘડાઈ રહી છેઃ ખેતી: પશુ ઉછેરઃ વ્યાપારઃ હુન્નરઃ ઉદ્યોગઃ કળાઃ વિગેરે પરદેશીઓના હાથમાં જઈ રહ્યા છે. અને જાય છે. તેને માટે મોટી મોટી યાજના ઘડાઇ રહી છે, જેને લીધે લાખો કરોડો હિંદુ ધંધારથીઓની બેકારી ઉત્પન્ન થવાની તૈયારી થઈ રહી છે. અને તેમાં જે માટી માનવ હિંસા પડી છે. તેના નિબંધ કોઈ લખાવતું નથી, ને કાઇ લખતુ ચે નથી, તે વાત પરાક્ષ હિંસાની બાજુએ મુકીએ, તેા પણ પ્રત્યક્ષ હિંસા પણ ઘણી વધી છે.
ઉલટા દેશ નેતાઓ તેવી વાતાને ટેકો આપે છે, ત્યારે તેમની સલાહ પ્રમાણે એ જીવદયાની સંસ્થાઓ ચાલે છે.
(૧૮) કૉંગ્રેસની અહિં સાની વાતામાં અહિંસાની તરફેણમાં શબ્દો શિવાય કાંઈપણ પરિણામ આવ્યું નથી. ઉલટી અહિંસા વિષે જનસમાજમાં ગેરસમજ ઉભી કરીને સાચી અહિ‘સાને ગુંગળાવવા પ્રયાસ થયા છે. સારાંશ કે—હિસા વધી છે; પણ ઘટી નથી. માત્ર અમુક વખત પૂરતી જ એ હિલચાલ હતી. તેમાં કોઇ સ્થાયિ સુંદર તત્ત્વ નથી. એ જણાતુ આવે છે,
(૧૯) આ શિવાય. પણ અનેક એવા કારણેા ગાઠવાયા છે, કે એ સંસ્થાએથી જીવ