Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
Causwaku Sava Suluhu Huwet
સંસ્થા કે સત્તાને સેંપી શકાય નહીં. તેમજ રાજ્ય સંસ્થાને વચ્ચે હાથ ઘાલવાને ચાયને ધારણે અધિકાર નથી, તે સ્પષ્ટ કરવું જોઈએ.
શ્રી સંઘના સર્વ સામાન્ય કાર્યોમાં આગેવાન આચાર્યો અને ગૃહસ્થાને 6 અનુસરવાની શિસ્તનું પાલન થાય, તો જ શાસનમાં એક્વાયના રહી છે
શકે. દરેક સભ્યને આ ફરજ બરાબર સમજાવવી જોઈએ. શિસ્તનું પાલન ન કરે, Nિતે ગમે તેવો મોટો માણસ હોય, છતાં શ્રી સંઘે તેની પરવા ન કરવી
જોઈએ.
દરેક સ્થાનિક સંઘની મર્યાદામાં આવેલા શ્રાવકની વસ્તિવાળા ગામડા. ધર્મસ્થાને, તીર્થો મુનિ મહારાજાઓ કે સાધ્વીજી મહારાજાઓ કે શ્રાવક-શ્રાવિકાઓની ધાર્મિક પ્રતિઠા, માનમરતબ બરાબર સચવાવા જોઈએ. અને દરેક શાસનની મિલકતનું દરેક રીતે રક્ષણ કરવું જોઈએ. સ્વાશ્રયીપણે બીજાની મદદ વિના રક્ષણ કરી શકાય, તેવી દરેક સંઘે અને વ્યકિતએ શકિત કેળવવી જોઈએ. પૂર્વાપરને તે રીવાજ જાળવવાથી બધા ઊપરની એક સામટી આફતમાંથી સૌ રક્ષણ કરી શકે. "
વળી, લિખિત શાસ્ત્રના ગુપ્ત ભંડાર કરાવવા જોઈએ. અથવા શ્રાવકના ઘરમાં તેવા લિખિત શાસે રખાવવા જોઈએ. જેથી ભવિષ્યમાં કઈને કઈના ઘરમાંથી મળી આવે.
ઉપરાંત, શ્રી સંઘ મુનિ મહાત્માઓની સંગીન તૈયારી પાછળ સંગીન સાધવાળી યેજના જવાની જરૂર છે. કેમકે-એ વર્ગ તૈયાર હશે. તેજ બુદ્ધિ પૂર્વક પ્રજાનું અને શાસનનું રક્ષણ કરી શકશે. આજે એ વર્ગને તૈયાર કરવાને પૂરા સાધનને ટો ઉપયોગ થતો નથી. ભૂતકાળમાં શ્રાવકના ધનને ઘણે મુખ્ય ભાગ એ વર્ગના અભ્યાસ અને માન પ્રતિષ્ઠા ખાતર ખર્ચાતો હતો. આજે તે શ્રાવકના . ધાર્મિક અભ્યાસ માટે મોટી મોટી રકમ કાઢવામાં આવે છે, તે પણ અંગ્રેજી કેળવણી લેનારાઓને અંગ્રેજી કેળવણી લેવા માટે મદદમાં અપાયાના દાખલા મળશે, અને બહુ તે કોલેજમાં અર્ધમાગધી ભાષા ભણતા વિદ્યાથી-કે જે વગ પાછળથી પૂજ્ય આગમ ઉપર ચુંથણ ગૂંથવાને છે, અને પરંપરા પ્રમાણે ચાલ્યા આવતા પઠન, પાઠન, અર્થની આમ્નાય, ભકિત, ક્રમ વિગેરેને નષ્ટ કરી, જુઠી એતિહાસિક ગષણાએને નામે પ્રસ્તાવનાઓ અને લેખે મારફત આગ ઉપરથી ઊછરતી ભાવિ પ્રજાની શ્રદ્ધા ચલિત કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે–તેઓને મદદ આપવા ખર્ચાય છે. આ , એક કેવી વિચિત્ર ખુબી ગોઠવાયેલી છે ? Sી ખરી રીતે મુનિ મહાત્માઓને દુનિયાનું અને સકળ શાનું સાંગોપાંગ જ્ઞાન મળે,
તેવી ગોઠવણ શ્રી સંઘે કરવી જોઈએ.
EMTH A Sagar