Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
તા: 2012
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
શ્રાવિકાઓ-આજના સ્ત્રી સ્વાતંત્ર્યને લગતા કાયદાઓને આશ્રય લેવાને મનથી તો વિચાર ન રાખે, પરંતુ “તેવા આર્યત્વ અને પ્રજાત્વ વિધ્વંસક કાયદાઓ ન હોય, તે સારૂં” એમ મનથી ઇર છે. અને પિતાના આદર્શ ચારિત્રથી અને ઊંડી સમજશક્તિથી બીજીઓને પણ તે જાળમાંથી બચાવે. શ્રાવિકાને છાજતા વિચાર અને આચારને દઢ આગ્રહ રાખે તે ખાતર સુખદુઃખની પરવા ન કરે. દુઃખને કુલની માળા સમજે, હજુ વધુ કસોટી ઉપર પિતાના આર્ય સ્ત્રીત્વને ચડાવે, ને તેમાં કંચનની માફક વધુ ચમકી ઉઠે. મહેનત મજુરીના ઘરકામથી કંટાળવું નહીં. કુટુંબનિષ્ઠ રહેવામાં દેશ સેવા અને સર્વ સેવા છે. પતિને દેવ માનવામાં દુન્યવી સર્વ નીતિ સમાયેલી છે. તે વાકયમાં
આર્યસ્ત્રીના દુન્યવી સર્વ આદર્શો કેન્દ્રિત કરવામાં આવ્યા છે. દેવગુરુ ધર્મનું શરણ || સર્વ દુઃખોમાં દિલાસો છે. અને પરમ શાંતિને એજ માર્ગ છે. એ ભૂલવું નહીં. આર્ય સંસ્કારવાળું એક ઘરજ સેંકડો કલેજેને સરવાળે છે. તેની રક્ષા કરવી. આજની બોડીગે, હોટેલે, નિશાળે તેને નાશ નેતરી આપે છે.
પૂજ્ય સાધ્વીજી મહારાજાઓ-માનસિક ઉન્નતિ ભગવતી આર્ય સ્ત્રી જાતિનો એ જગતમાં અપૂર્વ નમુને છે. તે પદ જળવાઈ રહે અને શ્રાવિકા વર્ગ શ્રાવિકા બની રહે, પર= દેશને અને પરપ્રજાને પસંસ્કારને ચેપ શ્રાવિકા વર્ગમાં પ્રવેશવા ન પામે,તેની ખુબ ને
ખબરદારી રાખે, અને તે ખાતર પોતાના જીવનને વધુ દિયામય, વધુ સમજદાર રાખે. આર્ય સંસ્કૃતિની ભવ્યતાનું વિગતવાર જ્ઞાન, પાલન, અને સમજવાની શકિત કેળવે. પોતાનું બાહ્ય જીવન આજની ઉછરતી શ્રાવક બાળાઓને ટીકા કરવા જેવું ન લાગે, તેવું રાખે. કેમકે સાદવીજીઓના આંતર જીવન તે પવિત્ર જ હોય જ છે. પરંતુ સ્ત્રીસ્વભાવ સુલભ A કોઈ કોઈ વ્યકિતમાં કઈ કઈ બાબતમાં કયાંક ક્યાંક પરસ્પર વૈમનસ્ય વિગેરે તો | હોય, તે પણ ઓછા થાય, તે હવે પછીના વખત માટે જરૂરી છે. કેમકે, આર્યવ
અને આર્ય સંસ્કૃતિ ઉપર એક જાતનો માટે હલે ચાલ્યો આવે છે. એવા સમયમાં ૫ દરેકે ખુબ જાગ્રત્ રહી, પિતપોતાના કર્તવ્યમાં એટલા બધા નિષ્ઠ રહેવાની જરૂર છે કે, જ એ ઝેરી તત્વ કઈ પણ ઠેકાણેથી પેસવા ન પામે તેને માટે દરેકે સંપૂર્ણ ભેગ આપ| વાની અને સાવચેત રહેવાની જરૂર છે, જેમ બને તેમ કષાયો (ક્રોધ માન માયા લોભ) ) અને નેકષા (હસવું રેવું, ખુશી આનંદ. નાખુશી, ગમગીની, કંટાળો, બીકણપણું, | અને દુર્ગચ્છાવૃત્તિ વેદકામવાસના) ને અલ્પ પણ સ્થાન ન આપવામાં આપણી વિશેષ વિશુદ્ધિ છે. અને જેમ વિશેષ વિશુદ્ધિને દવે સળગશે, તેમ તેમ અંધકાર નાશ
પામશે. હજુ આપણી આંતરવિશુદ્ધિનું માપ આજના પરદેશીઓને નથી આવ્યું. ગોચરી | વિગેરે પ્રસંગોએ વિદ્વાન અને ચારિત્રપાત્ર તથા કુશળ સાધવજી મહારાજાઓએ આજની નિશાળમાં ભણતી શ્રાવક બાળાઓના પરિચયુમધુર કંઇક આવવાના
श्रीमहावीर जैन आराधना केन्द्र कोषागाचीनगरम
50