Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૩૪ :
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 2
તે મૂળ વર્ગમાં રહીને તેની મર્યાદાને અનુસરીને ભલે પિતાને ગમે તે બીજા કેઈ પણ મૂળ વર્ગની ક્રિયા બીજાની ટીકા કર્યા વગર કરે. તેની સામે વાંધો
લેવાને ન હોય. જીવનમાં ધર્મ જોઈતો હોય, તેણે, પિતાની જેના ઉપર શ્રદ્ધા હોય, ડેલ તેની જ ક્રિયા તે કરવી જ જોઈએ.
૫. જૈનધર્મના અંગો-ટકાવવાના મુખ્ય પ્રતિકે-કરેમિ ભંતે સૂવઃ પંચાગીની માન્યતાઃ શત્રુંજય તીર્થ ગ્રેવીશેય તીર્થકરોને પૂજ્યદેવ માનવાની ભાવના: પાંચ પ્રતિક્રમણઃ પર્યુષણ પર્વ સંવત્સરી પર્વ ક્ષમાપનાની પત્રિકાઓઃ કલ્પસૂત્રઃ સાંવત્સરીક જાહેર પ્રતિક્રમણ આયંબીલની ઓળીઃ અયાત્રિક તીર્થયાત્રાના સંઘ કાઢવાઃ કાયમી બચાવ માટે આગમ લખાવવા નવા પ્રતિમા અને મંદિરે ભરાવવા તે તરફ પૂજ્યબુદ્ધિ સાધુ–સાવી વર્ગ તરફ પૂજ્યતાઃ કલ્યાણક ભૂમિઓની વાસ્તવિક રક્ષાઃ સામાવિક વિગેરે
ક્રિયાઓની ચાલુ પ્રવૃત્તિ ધાર્મિક સાત ક્ષેત્રની રક્ષા અને ઉપદેશઃ સાધર્મિક વાત્સલ્યના Aઇ જમણઃ દેશી ચોપડાની સાંગોપાંગ પદ્ધતિઃ સંઘના પૂર્વાપરના બંધારણઃ સકળ સંઘના
એક આચાર્ય પ્રતિનિધિઃ પ્રાચીન શાસ્ત્રો ગોખીને મેઢે કરીને ભણવાઃ ચાલતી આવતી પરંપરા પ્રમાણે જ તેના અર્થ સમજવા. મેંબરને બદલે કાર્યવાહકે નીમીને કામ કરવાની પદ્ધતિ ટકાવી રાખવીઃ ગુરુઓ મારફત જ ખાસ ધર્મોપદેશ સાંભળ મુખ્યપણે ઉપાશ્રયમાં જ વ્યાખ્યાન ચાલુ રાખવા સંયમી–ક્રિયાપાત્ર, અને તપસ્વીઓની ભક્તિઃ શ્રાવકેમાં અનુકશ્યતાની ભાવનાને અભાવઃ ચતુર્વિધ સંઘની અપૂર્વ સંસ્થા તરફ સંપૂર્ણ વફાદારી જ્ઞાતિઓની પવિત્રતા અને પરંપરાના વહીવટને ટકાવઃ અને તેના તરફ વફાદારી જ્ઞાન ભંડારો ઉપર તદ્દન સ્વતંત્ર શ્રી ચતુર્વિધ સંઘને જ કબજે કમીટીઓ અને ટ્રસ્ટીઓને બદલે કાર્યવાહકેની નિમણુંકથી તીર્થોને વહીવટ કરે વિગેરે.
૬ નુકશાનકારક પ્રતિક–પ્રગતિઃ ઉન્નતિઃ આગળ વધવું વિગેરે વિચારો આધુનિક કેળવણીઃ જેન શૈલીને અનનુસરતા ગમે તેવા સાહિત્ય તરફ પ્રેમ ઢળઃ યાત્રાને બદલે ટુ–મુસાફરીની ભાવના આર્યપ્રજાના પૂજ્ય પુરુષોને બદલે સીવીલાઈઝ નેતાઓને માન આપવું ધાર્મિક ક્રિયાને હાને અવિહિત પ્રવૃત્તિઓ કરવીઃ જયંતી વિગેરે નવા પઃ ', એસોશીયેશનઃ કોન્ફરન્સઃ મંડળેઃ વિગેરે નવી સંસ્થાઓઃ બહુમતવાદઃ પત્રકને ખાસ વહીવટ પર્વોની આરાધનામાં અંતરાય પાડનારી જુદી જુદી પ્રવૃત્તિઓ પરંપરાથી ચાલ્યા આવતા કૌટું. બિક, સામુદાયિક, અને જાહેર ધાર્મિક રીત રીવાજોને ત્યાગ કરી નવાનવાને અમલ કરઃ આગમે છપાવવાઃ ગીતાર્થ શિવાયના મુનિ મહારાજાઓમાં છાપા વાંચવા-છપા
વવાની પ્રવૃત્તિઃ પ્રાચીન શેઘળને નામે શ૯૫ અને કળાને નામે જ પાચીન વસ્તુઓ 2 શેધવી. સાધુ-સાધ્વીની નિંદા અને તેમને સુધારવા સાધુ થયા વિના બહાર પડવું