Book Title: Paushadh Vidhi Abhiyan Author(s): Hirchandravijay, Punyavimalvijay Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ હાસ્ય-રતિ-અરતિ પરિહરું (૨૮) ભય-શોક-જુગુપ્સા પરિહરું (૩૧) કૃષ્ણ લેશ્યા નીલ લેશ્યા કાપોત લેશ્યા પરિહરું (૩૪) રસગારવ ઋદ્ધિ ગારવ શાતા ગારવ પરિહરું (૩૭) માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પરિહરું (૪૦) શરીર પડિલેહણના ૨૫ બોલ - 5 — ક્રોધ-માન પરિહરું (૪૨) માયા-લોભ પરિહરું (૪૪)પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરું (૪૭) વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયની રક્ષા કરું (૫૦) બહેનોને ૪૦ બોલવાના હોય છે. મોટા અક્ષરે લખેલ બોલો બહેનોએ ન બોલવા. ગમણાગમણે સૂત્ર ખમા.ઇચ્છાકારેણ સંદિસંહ ભગવત્. ગમણાગમણે આલોઉં ? ઇચ્છું ઇરિયાસમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચન ગુપ્તિ કાય ગુપ્તિ એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રુડી પેરે પાળી નહીં જે કોઈ ખંડણા વિરાધના થઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. *ગમણા ગમણે સૂત્ર બોલવાના સ્થાનો : ૧ માત્રુ અથવા સ્થંડિલ જઈને આવ્યા પછી ઇરિયાવહિયં કરીને ૨ ૧૦૦ ડગલા બહાર જઈને આવ્યા પછી ઇરિયાવહિય કરીને ૩ ઉંઘમાંથી ઉઠ્યા પછી ઇરિયાવહિયં કરીને * સાતલાખ સૂત્રના સ્થાને 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100