Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૦
૧૧
..૧૨
સંશય પડિયો એમ વિમાસે, જિન ચક્રી હરિ રામ, તુચ્છ દારિદ્ર માહણકુલ નાવે, ઉગ્રભોગ વિણ ધામ રે અંતિમ જિન માહણકુલ આવ્યા, એહ અચ્છેરુ કહીએ, ઉત્સર્પિણી અવસર્પિણી અનંતી, જાતાં એહવું લહીએ રે ઈણ અવસર્પિણી દશ અચ્છરાં, થયાં તે કહીએ તેહ, ગર્ભ હરણ ગોસાલા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાનો ઉત્પાત, એ શ્રી વીરજિનેશ્વર વારે, ઉપન્યા પંચ વિખ્યાત સ્ત્રી તીર્થ મલ્લિજિન વારે, શીતલને હરિવંશ, ઋષભને અઠોત્તરસો સિધ્યા, સુવિધિ અસંયતિ શંસ રે શંખ શબ્દ મિલીયા હરિ હરણ્યું, નેમિસરને વારે તીમ પ્રભુ નીચ કુલે અવતરીયા, સુરપતિ એમ વિચારે રે ..૧૩
ઢાળ બીજી ભવ સત્તાવીશ સ્કૂલમાંહિ ત્રીજે ભવે, મરીચી કીયો કુલનો મદ ભરત યદા સ્તરે નીચ ગોત્રકર્મ બાંધ્યું તિહાં તે થકી, અવતરીયા માહણકુલ અંતિમ જિનપતિ અતિ અઘટતું એહ થયું થાશે નહીં, જે પ્રસવે જિન ચક્રી નીચ કુલે નહીં ઇહાં મારો આચાર ધરું ઉત્તમ કુલે, હરિëગમેષી દેવ તેડાવે એટલે કહે માહણકુંડ નયરે જઈ ઉચિત કરો,
દેવાનંદા કુખેથી પ્રભુને સંહરો Jain Education International For Private 60rsonal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a1f698ce5b88953281498a3629fe186c6b2ff5418e0573551b530b6d8bdc1991.jpg)
Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100