Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
રાઈ મુહપત્તિની વિધિ ખમા. ઈરિયાવહિયં-તસ્મઉત્તરી-અન્નત્થ, ૧ લોગસ્સ કાઉસ્સગ્નપ્રગટ લોગસ્સ. ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ, બે વાંદા - અવગ્રહથી બહાર નીકળી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈએ આલોઉં ? ઈચ્છે આલોએમિ જોમે રાઈઓ અઈઆરો...સૂત્ર સવ્વસ્સવિ...સૂત્ર પદસ્થ હોય તો બે વાંદણા (મુનિ હોય તો એક ખમાસમણું) ઈચ્છકાર સુહરાઈ...સૂત્ર અભુ8િઓ...સૂત્ર બે વાંદરા..અવગ્રહથી બહાર નીકળી ઈચ્છકારી ભગવન પસાયકરી પચ્ચકખાણનો આદેશ દેશોજી ખમાં. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ સંદિસાહું ? ઈચ્છે ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુવેલ કરશું ? ઈચ્છે ખમા. અવધિ આશાતના મિચ્છામિ દુક્કડં. (બધા ગુરુ ભગવંતોને વંદન કરવા)
વાંદણા સૂત્રો ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ અણજાણહ મે મિઉમ્મહં નિશીહિ અહો-કાર્ય, કાય સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્રકિદંતાણં બહુસુભેણ બે
રાઈઅ વઈÉતા જત્તા બે ! જવણિજં ચ ભે ! Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
'7"૨
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/8ccbcf289460a39e153510d863faf9402ae706d76b2281b97fd4bda3805ea0ee.jpg)
Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100