Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 76
________________ 11_ મુખ બોલ્યો મીઠી વાણી, ધન કીધુ ધુલ ધાણી જીતી બાજી ગયો હારી રે સંસારિયામાં ઘર ને ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધો ઋષભદાસ કહે દગો દીધો રે સંસારિયામાં સાધુ મહિમા અવધૂ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહુ જોઈ સમરસ ભાવ ભલા ચિત્તે જાકે, થારૂપ ઉત્થાપ ન હોઈ અવિનાશી કે ઘરકી બાતાં, જોનેંગે જો નર સોઈ રાય રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણકો નહિ પરિચય, તે શિવમંદિર દેખે નિન્દા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર સમ ગંભીરા; અપ્રમત ભારંડ પરે નિત્થ, સુરગિરિ સમ શુચિ ધીરા પંકજ નામ ધરાય પંકશું, રહત કમલ જીમ ન્યારા; ચિદાનન્દ ઐસા જન ઉત્તમ, સો સાહિબ કા પ્યારા ..૫ ..$ ૦૧ ૦૨ છ 03 ૪ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 72

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100