Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 86
________________ એંઠા મોઢે બોલવું નહિ, સમદ્રષ્ટિથી આહાર લેવો. વાપર્યા પછી તિવિહાર – મુક્ષ્મીનું પચ્ચકખાણ લેવું ઉપાશ્રયમાં “નિસિહિ” બોલી પ્રવેશ કરી શુદ્ધવસ્ત્ર પહેરવા ખમા. ઇરિયાવહિયં-તસઉત્તરી-અન્નત્ય, ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન પ્રગટ લોગસ્સ-ગમણાગમણે સૂત્ર બોલી જગચિંતામણી થી જયવિયરાય સુધી (પેજ:૭૭ થી ૮૦) ચૈત્યવંદન કરવું તિવિહાર પચ્ચકખાણો દિવસચરિમ પચ્ચકખામિ; તિવિહં પિ આહારં અસણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) (મુસિ પચ્ચકખાણ મુટ્ટી સહિયં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) (મુસિ પારવાનું સૂત્ર મુટ્ટી સહિયં પચ્ચકખાણું ફાસિએ પાલિયં સોહિયે, તીરિ, કિટ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડ માત્રુ સ્પંડિલ વિધિ અશુદ્ધ વસ્ત્રમાં જવું. કામળી કાળમાં કામળી ઓઢીને જવું. માત્રુ અને થંડિલ શુદ્ધ ભૂમિ ઉપર કરવું. માબુ પરઠવતા કે થંડિલ બેસતાં “અણુજાણહ જસ્સગ્રહો” બોલવું. Jain Education International For Private 82 ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100