Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
- પૌષધના ૧૮ દોષ - ૧ પૌષધ વ્રત વગરના શ્રાવકનું પાણી વાપરવું ૨ પૌષધ નિમિત્તે સારો-સારો આહાર લેવો ૩ વિશેષ ભોજન બનાવડાવવું ૪ શરીરનો શૃંગાર કરવો – એટલે કે મોટુ ધોવું, વાળ સંવારવા, | શરીર પર તેલ લગાવવું, પગ ધોવા ઈત્યાદિ ૫ કપડા ધોવા આપવા ૬ વસ્ત્ર રંગાવવા ૭ શરીરનો મેલ ઉતારવો ૮ દિવસે સુવું. ૯ વિજાતીય સ્ત્રી (કે પુરુષ) સંબંધી વાત કરવી. ૧૦ અલંકાર બનાવડાવવા ૧૧ આહારની પ્રશંસા કે દોષ બોલવા ૧૨ ગંદી અસભ્ય વાતો કરવી. ૧૩ સંધ્યા વખતે ભૂમિ જોયા વગર પરઠવવું ૧૪ નિંદા કરવી ૧૫ પૌષધ વગરના ગૃહસ્થો સાથે ફાલતું વાતો કરવી. ૧૬ ચોરની અથવા ચોરીની વાતો કરવી. ૧૭ સ્ત્રીયો (પુરુષો)ની સાથે વાતો કરવી.
Jain Education International For Private
Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/db3a0bd9bef7bb68a99ff76c3afe32e0020320741eb334e93471f69fa6a234e6.jpg)
Page Navigation
1 ... 94 95 96 97 98 99 100