Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
સામાયિક પારવાનું સૂત્ર
સામાઈય વય જુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો; છિન્નઈ અસુહં કર્માં, સામાઈય જત્તિયા વારા ||૧|| સામાઈયમ્મિ છું કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુબ્જા
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઈ હોય તે સવિ હું
મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં
દશ મનના, દશ વચનના, બાર કાયાના,
એ બત્રીસ દોષમાંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ
૩
૮
હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં,
કાઉસ્સગના ૧૯ દોષો
૧
૨
3
૪ માલ
૫ ઉદ્ધી
૬ નિગડ
ઘોટક
લા
સ્તંભાદિ
શબરી
ખલિન
- ઘોડાની જેમ ૧ પગ વાંકો રાખે
- વેલ લતાની જેમ શરીર હલાવે
- થાંભલા કે ભીંતનો આશરો લે
છત ઉપર માથું ટેકે
બળદગાડાની ઉદ્ધીની જેમ બંને પગ આગળ પાછળથી જોડેલા રાખે
- બેડી બાંધેલા દર્દીની જેમ પગ પહોળા રાખે અથવા બાંધી રાખે
- ભીલડીની જેમ બંને હાથ ગુહસ્થાનને ઢાંકી રાખે - ઘોડાની ચાબુકની જેમ હાથમાં ચરવળો રાખે
Jain Education International For Private 90ersonal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a52f1f706de6537d71c88a9fb26dccba4d52dceac1c38d068debce6b1a4457bb.jpg)
Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100