Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 97
________________ ( ધ્યાન રાખવા જેવું - ૧ બધી ક્રિયા શુદ્ધ અને ઉભા ઉભા કરવી ૨ અરવલાથી પૂંજવામાં વિશેષ ધ્યાન આપવું. ૩ મુહપત્તિ મોઢા આગળ રાખી બોલવું. ૪ ચરવલો બેસો ત્યારે ખોળામાં રાખવો, ઉભા થાઓ ત્યારે હાથમાં રાખવો, ચાલો ત્યારે ડાબી બાજુ બગલમાં રાખવો. ૫ રાત્રે ચાલતા દંડાસનનો ઉપયોગ કરવો. ૬ સચિત્ત માટી - કાચુ પાણી – વનસ્પતિ આદિનો સ્પર્શ નહીં કરવો, લાઇટ ચાલુ – બંધ ન કરવી. ૮ ધર્મ સિવાયના મેગેઝીન વાંચવા નહિં. ૯ પૌષધમાં જે ભૂલો થાય તેને નોંધી લખી પ્રાયશ્ચિત લેવું. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100